• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • એલોન મસ્ક આવશે ગુજરાત, ટેસ્લા કારની આવતા વર્ષે ભારતમાં એન્ટ્રી પાકી..!

એલોન મસ્ક આવશે ગુજરાત, ટેસ્લા કારની આવતા વર્ષે ભારતમાં એન્ટ્રી પાકી..!

10:38 PM December 23, 2023 admin Share on WhatsApp



Gujarat Vibrant Summit 2024ની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. જેમાં વિશ્વના ટોપ બિઝનેસમેનને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ટેસ્લા કંપનીના માલિકને પણ આમંત્રણ પાઠવ્યુ હોવાનું અને ગુજરાતમાં આવવાના હોવાની વાત સામે આવી છે. જોકે તેને લઈને સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે, ઇલેક્‍ટ્રિક વાહનો (EV) બનાવતી Elon Muskની કંપની Tesla Inc. આવતા વર્ષે ભારતમાં પ્રવેશવા જઈ રહી છે. ભારત સાથે ટેસ્‍લાની ડીલ અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં જ એલોન મસ્‍કએ પણ કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે.

ભારત આ અમેરિકન EV કંપનીને આવતા વર્ષથી દેશમાં ઇલેક્‍ટ્રિક વાહનોની આયાત કરવાની અને બે વર્ષના સમયગાળામાં મેન્‍યુફેક્‍ચરિંગ પ્‍લાન્‍ટ સ્‍થાપવાની મંજૂરી આપશે. જાન્‍યુઆરીમાં વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટમાં તેની સત્તાવાર જાહેરાત થવાની ધારણા છે. ટેસ્‍લા ગુજરાત, મહારાષ્‍ટ્ર અને તમિલનાડુમાં તેનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ટેસ્‍લા ભારતમાં નવા પ્‍લાન્‍ટ માટે શરૂઆતમાં લગભગ ઼૨ બિલિયન એટલે કે લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તેઓ ભારતમાંથી ૧૫ અબજ ડોલર અથવા લગભગ રૂ. ૧.૨ લાખ કરોડ સુધીના ઓટો પાર્ટ્‍સ ખરીદવાની પણ યોજના ધરાવે છે. કંપની ખર્ચ ઘટાડવા માટે ભારતમાં કેટલીક બેટરીનું ઉત્‍પાદન કરવાનું વિચારી રહી છે.

તાજેતરમાં, વાણિજ્‍ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કેલિફોર્નિયામાં ટેસ્‍લાની ઉત્‍પાદન સુવિધાની મુલાકાત લીધી હતી. જોકે, કંપનીના માલિક એલોન મસ્‍ક આ સમયગાળા દરમિયાન હાજર ન હતા. તેણે એક્‍સ પોસ્‍ટમાં લખ્‍યું- ટેસ્‍લામાં તમારું હોવું સન્‍માનની વાત છે! આજે કેલિફોર્નિયામાં ન આવી શકયો તે બદલ હું દિલગીર છું, પરંતુ હું ભવિષ્‍યની તારીખે મળવાની રાહ જોઉં છું. ફોટો શેર કરતી વખતે પિયુષ ગોયલે લખ્‍યું ગોયલે કહ્યું- ‘એલોન મસ્‍કની ચુંબકીય હાજરી ચૂકી ગઈ અને હું તેના ઝડપી સ્‍વસ્‍થ થવાની ઈચ્‍છા કરું છું.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest News In Gujarati - ગુજરાતી સમાચાર - elon musk coming to India - tesla car coming to india 2024 - gujarat Vibrant Summit 2024 - tesla plant in india 3 state



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us