• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • પ્લાસ્ટિકની બોટલમાં રાખેલુ પાણી પીવો છો તો સાવધાન ! કેન્સર થવાની શક્યતા...

પ્લાસ્ટિકની બોટલમાં રાખેલુ પાણી પીવો છો તો સાવધાન ! કેન્સર થવાની શક્યતા...

11:14 AM June 23, 2022 admin Share on WhatsApp



ભારતીયો જુગાડ માટે ખુબ જાણીતા છે. ખાલી થઈ ગયેલા ટૂથપેસ્ટના પાઉચમાંથી પેસ્ટ કાઢવાની હોય કે પછી પેનમાં નાડુ નાખીને પાયજામામાં નાખવાની હોય, દરેક સમસ્યાનો ઉકેલ આપણી પાસે છે. આવા જુગાડના આધારે આપણે ઘણી વસ્તુઓને બરબાદ થતી બચાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.

ઠંડાપીણાની બોટલોમાં પાણી

લોકો ફ્રીજમાં પાણીની ફેન્સી બોટલો સાથે પાણીથી ભરેલી કોલ્ડ્રિન્ક્સની ખાલી બોટલો પણ જોશો. જો તમે એકવાર વિચારશો તો આ પ્લાસ્ટિકની બોટલનો યોગ્ય ઉપયોગ માનવામાં આવશે, પરંતુ તેની પાછળનું સત્ય જાણ્યા પછી કદાચ તમે આવા જુગાડ કરવાથી બચશો.

કોલ્ડ્રિન્ક અથવા મિનરલ વોટરની બોટલમાં પાણીને લાંબા સમય સુધી રાખવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે આ બોટલોનો લાંબા સમય સુધી પાણી ભરીને ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેમાં ફ્લોરાઈડ અને આર્સેનિક જેવા તત્વો બનવા લાગે છે. આ તત્વો શરીર માટે ખૂબ જ હાનિકારક છે. વૈજ્ઞાનિકોએ તેને શરીર માટે સ્લો પોઈઝન પણ ગણાવ્યું છે.


કેન્સરનું જોખમ વધારે છે

ઘણા અહેવાલો અનુસાર, પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવેલા પાણીથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ ખરાબ અસર પડે છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી ઉત્પન્ન થતા રસાયણો શરીર પર ઊંડી અસર કરવા લાગે છે. એટલું જ નહીં પરંતુ પ્લાસ્ટિકમાં રહેલા phthalates જેવા કેમિકલ્સ લીવરના કેન્સરનું જોખમ પણ ઉભું કરી શકે છે.

પ્લાસ્ટિકની આ બોટલોમાં લાંબા સમય સુધી પાણી રાખવાથી BPA બને છે. BPA એક એવું રસાયણ છે જે શરીરમાં મોટાપા, ડાયાબિટીસ વગેરે જેવી બીમારીઓનું કારણ બને છે. તેને Biphenyl A પણ કહેવામાં આવે છે.આ બધા સિવાય જ્યારે બોટલમાં રાખેલુ પાણી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી અથવા અન્ય કોઈ કારણસર ગરમ થઈ જાય છે, તો તેમાં ઝેરી તત્વો બનવા લાગે છે અને તેનાથી કેન્સર થવાનુ જોખમ પણ વધે છે.

 

plastic bottel water cause cancer - gujju news channel - life style news in gujarati - gujju news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us