• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રૂપાળા સાસુને જોઈને જમાઈને થયો પ્રેમ : અંધારામાં બંને મળવા જતા થયું એવું કે, અચાનક...

રૂપાળા સાસુને જોઈને જમાઈને થયો પ્રેમ : અંધારામાં બંને મળવા જતા થયું એવું કે, અચાનક...

07:25 PM December 12, 2023 admin Share on WhatsApp



Extra Marrital Affair With Mother In Law : સંબંધોને તાર તાર કરી દેતા આ ઘટનાની વિગતો એવી છે કે એક યુવકનું દિલ પોતાની સાસું પર આવી ગયું હતું. રાતના અંધારામાં તે તેની સાસુને મળવા પહોંચી ગયો. પછી શું થયું એ જાણીને તમે પણ ચોંકી જશો.


• નાની ઉંમરના રૂપાળા સાસુ પર જમાઈ મોહી ગયો

• ત્રણ બાળકોનો પિતા બન્યો સાસુના પ્રેમમાં અંધ   

• દીકરીનું ઘર ભાગ્યું, પત્નીએ ઝાડૂ વડે ધોયો 


સંબંધોની સીમાઓ ઓળંગીને પ્રેમમાં પડવું વ્‍યક્‍તિ માટે મોંઘું સાબિત થઈ શકે છે. એક વ્‍યક્‍તિ પત્‍નીને બદલે તેની સાસુએ પ્રેમ કરી બેઠો અને તે રાતના અંધારામાં તેને મળવા પણ ગયો, પરંતુ આ દરમિયાન ગ્રામજનોએ યુવકને રંગે હાથે પકડાઈ ગયો હતો. આ બાદ લોકોએ તેને ઝાડ સાથે બાંધી દીધો હતો. આ પછી તેની પત્‍નીને આ વાતની જાણકારી આપવામાં આવી અને પત્‍ની ઘટનાસ્‍થળે પહોંચી અને તેના પતિને ઝાડુ વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે.

જહાંના રહેવાસી સુનિલ કુમાર નામના એક વ્‍યક્‍તિને તેની પત્‍નીને બદલે તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેની સાસુ લક્ષ્મીપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કાલા ગામની રહેવાસી હતી, ત્‍યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્‍યા અને તેઓ મળવા લાગ્‍યા હતા. સુનીલ યાદવ પહેલેથી જ પરિણીત છે અને ત્રણ બાળકોનો પિતા પણ છે. આ દરમિયાન તે તેની પ્રેમિકા સાસુના ઘરે તેને મળવા પહોંચી ગયો હતો. ગામલોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ તેને પકડી લીધો અને યુવકને લાવી ઝાડ સાથે બાંધી દીધો હતો.

ઝાડ સાથે બાંધ્‍યા બાદ સુનીલ યાદવની પત્‍ની ઘટનાસ્‍થળે પહોંચી અને તેના પતિને થપ્‍પડ, ચપ્‍પલ અને ઝાડુથી માર્યો હતો. આ દરમિયાન ગામના લોકોની ભીડ પણ ત્‍યાં એકઠી થઈ ગઈ અને લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી નથી. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર સતીશ સુમને કહ્યું કે, તેમને આવા કોઈ કેસની જાણ નથી.

બાદમાં જયારે વીડિયોની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્‍યું કે, આ લક્ષ્મીપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કાલા ગામનો મામલો છે. જયાં એક યુવકને તેની સાસુ સાથે અફેર ચાલતું હતું. તેમણે કહ્યું કે, પીડિતા અથવા તેના પરિવારના સભ્‍યો દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ અથવા મૌખિક માહિતી આપવામાં આવી નથી. મામલો ગમે તે હોય પરંતુ પ્રેમ પ્રકરણની આ અનોખી ઘટના જિલ્લામાં ચર્ચાનું કેન્‍દ્ર બની છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Extra Marrital Affair With Mother In Law Story - સમાચાર ચલાવો - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us