• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Todays Gold Rate in Gujarat: આજના સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, અમદાવાદમાં સોનું ફરી એકવાર ઓલ ટાઇમ હાઈ પહોંચ્યું..!

Todays Gold Rate in Gujarat: આજના સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, અમદાવાદમાં સોનું ફરી એકવાર ઓલ ટાઇમ હાઈ પહોંચ્યું..!

05:37 PM December 04, 2023 admin Share on WhatsApp



Todays Gold Rate in Gujarat: દિવસે દિવસે સોનાના ભાવ વધી રહ્યા છે, અને હાલ લગ્ન ની સિઝન ચાલુ થઈ એટલે સોનાની માંગ વધે અને આ ખરા સમયે જ રેકોર્ડ બ્રેક સોનાનો ભાવ વધ્યો છે. ત્યારે સોનું ખરીદનાર ને મુશ્કેલી વધી રહી છે. હાલ વિશ્વસ્તર પર સોનાની કિંમતોમાં ખુબજ જંગી વધારો જોવા મળી રહ્યો છે, અત્યારે લગ્ન ગાળો ચાલતો હોવાથી લોકો બજાર માંથી ખુબજ વધુ સોનાની ખરીદારી કરતા હોઈ છે જેના લીધે કિંમતોમાં પણ વધારો જોવા મળતો હોઈ છે. આવા સમયે દરેક લોકોને એ જાણવું જરૂરી છે કે Gold Price સોનાની તાજેતરમાં શું કિંમત ચાલી રહી છે. આજના આ લેખમાં અમે તમને 22 - 24 Carat Gold Price In Ahmedabad Gujarat Today જણાવીશું.

Today Gold Silver Price In Gujarat Ahmedabad Vadodara Surat

► Todays Gold Rate in Gujarat

દેશમાં સોનાના ભાવ અત્યાર સુધીના સૌથી મોંઘા સ્તરે પહોંચી ગયા છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર તે પ્રથમ વખત રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. MCX પર સવારે 10 વાગ્યે, સોનું 63,874 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું અને 517 રૂપિયા અથવા 0.82 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાની કિંમત પહેલીવાર રૂ. 64 હજાર સુધી પહોંચી ગઈ છે અને આ સોનાનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. સોનાના ભાવ MCX પર તેના ફેબ્રુઆરીના વાયદા માટે છે.

► આજના સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો

2024 ની શરૂઆતમાં યુએસ ફેડરલ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની વધતી અપેક્ષાઓને કારણે સોનું અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. યુ.એસ.માં નાણાકીય નીતિ અંગે ફેડરલ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલની હકારાત્મક ટિપ્પણીઓ છતાં, ડોલરની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો છે. Todays Gold Rate in Gujarat ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો એ સોનાના ભાવ વધવા માટેનું સકારાત્મક કારણ છે. વૈશ્વિક ભાવમાં વધારાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવ પર પણ જોવા મળી રહી છે.

►આજના સોનાના ભાવ

આજના સોનાના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.

♦ Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – રૂ.6,381

♦ 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – રૂ.6,227

♦ 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – રૂ.5,679

♦ 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – રૂ.5,168


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us