• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Sara Ali Khan: પટોડી પરિવારની લાડકીએ પહેર્યો બોલ્ડ ડ્રેસ, ટ્રોલ્સે ઉર્ફી જાવેદ સાથે કરી સરખામણી...

Sara Ali Khan: પટોડી પરિવારની લાડકીએ પહેર્યો બોલ્ડ ડ્રેસ, ટ્રોલ્સે ઉર્ફી જાવેદ સાથે કરી સરખામણી...

02:00 PM June 18, 2022 admin Share on WhatsApp



Sara Ali Khan Bold Photoshoot: સારા અલી ખાનના લેટેસ્ટ ફોટોશૂટને સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે. થાઇ સ્લીટ બ્લેક આઉટફિટમાં સારાનો આ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યાં છે. તો બીજી તરફ સારાના બોલ્ડ અંદાજને ઘણા ટ્રોલર્સો હસી ઉડાવી રહ્યા છે.

સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં સોશિયલ મીડિયા પર તેનાં બોલ્ડ આઉટફિટને (Sara Ali Khan Bold Outfit) કારણે ચર્ચામાં છે. સારા તેનાં આ આઉટફિટને કોન્ફિડન્ટલી પહેરીને શૉ ઓફ કરી રહી છે. તેને જોઇને ફેન્સ દિવાના થઇ રહ્યાં છે તો ટ્રોલ્સ તેની આ અદાઓ જોઇને તેની સરખામણી ઉર્ફી જાવેદ (Urfi Javed) સાથે કરી રહ્યાં છે. (Photo: Instagram)

આ ફોટોશૂટમાં સારા બ્લેક કલરનાં બોલ્ડ આઉટફિટમાં નજર આવે છે. જેને જોઇને ચાહકોની આંખો પર વિશ્વાસ નથી થઇ રહ્યો. થાઇ સ્લિટ આઉટફિટમાં સારા કમાલની લાગી રહી છે. આ પહેલાં સોશિયલ મીડિયા પર તેનો આવો અંદાજ પહેલાં જોવા મળ્યો નથી. (Photo: Instagram)

સારાનાં કપડાં તેની અદાઓ લોકોને પસંદ આવી રહી છે. તે આ તસવીરોમાં સુંદર એક્સપ્રેશન આપી રહી છે. ફેન્સ જ નહીં તેની તસવીરો પર બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ રિએક્ટ કરી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા, જાહ્નવી કપૂરથી માંડી અનન્યા પાંડેએ તેનાં વખાણ કર્યા છે. (Photo: Instagram)

તો કેટલાંક એવાં પણ ટ્રોલ્સ છે જેણે લખ્યું છે કે, 'આનામાં અને ઉર્ફી જાવેદમાં શું ફરક છે.' તો એકે લખ્યું છે કે, 'આ લોકોને કોઇ જાતની શરમ હોતી જ નથી.' તો અન્ય એક ટ્રોલે કહ્યું કે, 'સારા અલી ખાન તુ પટોડી ખાનદાનની દીકરી છે ભૂલી ન જઇશ' (Photo: Instagram)

2018માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી સારા અલી ખાન સમયની સાથે સાથે બોલ્ડ થઇ રહી છે. અને તેની આ તસવીરો તેનાં કરિઅરની ચાડી ખાય છે કે સારા દિવસે દિવસે કેટલી બદલાઇ રહી છે. આ તસવીરો શેર કરતાં સારાએ કોઇપણ જાતની કેપ્શન લખી નથી. પણ પટોડી પરિવારની લાડકીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. સારાનો આ બોલ્ડ અવતાર લોકોને પંસદ આવી રહ્યો છે. (All Photo taken from: Instagram/saraalikhan95)



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ

  • 12-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel
  • PM મોદીએ નહેરુનો રેકોર્ડ તોડ્યો કહ્યું, "12 વર્ષોમાં NDA એ એક સ્થિર સરકાર આપી છે"
    • 10-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-06-2026
    • Gujju News Channel
  • જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
    • 09-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us