• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • માલદિવમાં Shower લેતી Neha Kakkarનો Sexy Video થયો વાયરલ, ગ્લેમરસ અંદાજે ફેન્સને ચોકાવ્યા..!

માલદિવમાં Shower લેતી Neha Kakkarનો Sexy Video થયો વાયરલ, ગ્લેમરસ અંદાજે ફેન્સને ચોકાવ્યા..!

11:26 PM November 07, 2023 admin Share on WhatsApp



Singer Neha Kakkar In Maldives : બોલિવૂડમાં પોતાના ગીતોથી લોકોનું દિલ જીતનારી નેહા કક્કર સતત ચર્ચામાં રહે છે. નેહા કક્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આટલું જ નહીં નેહા કક્કડની સ્ટાઈલ પણ અન્ય ગાયકો કરતા સાવ અલગ છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના માલદીવ વેકેશનની એક ઝલક બતાવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો જોયા બાદ લોકો તેના વખાણ કરતા થાકતા નથી. જો કે, તમને આ તસવીરોની ઝલક અહીં જોવા મળશે. આ તસ્વીરોમાં નેહા કક્કર ( Neha Kakkar ) પોતાની હોટ સેક્સી ( Sexy Photos ) અદા બતાવી રહી છે. 

neha kakkar hot sexy video photos | neha kakkar height in feet without shoes

હાલમાં જ સિંગર નેહા કક્કરે ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો મસ્તીથી ભરપૂર મૂડ જોવા મળી રહ્યો છે. તે તેના વેકેશનનો સંપૂર્ણ આનંદ માણી રહી હોય તેવું લાગે છે. આટલું જ નહીં નેહા કક્કર પોતાની સ્ટાઈલથી ચાર્મ ઉમેરી રહી છે. તમામ તસવીરોમાં તેણે ફુલ સ્લીવ્ઝ સાથે મોનોકિની પહેરી છે. આ તસવીરો પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'માલદીવના પાણીમાં એક દિવસ.'

neha kakkar maldives hot sexy video photos | neha kakkar height in feet without shoes

► આ સિવાય નેહાએ એક ફની વીડિયો બનાવ્યો 

સામે આવેલી કેટલીક તસ્વીરોમાં નેહા કક્કર ખુલ્લા ફુવારાની નીચે ઉભા રહીને સ્નાન કરી રહી છે તો કેટલીક તસ્વીરોમાં તે ઝૂલતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તે ચા કે કોફીની મજા માણી રહી છે તો બીજી તસવીરમાં તે સમુદ્રની સુંદરતા સામે પોતાના રંગનો જાદુ ફેલાવી રહી છે. 

neha kakkar maldives hot sexy video photos | neha kakkar height in feet without shoes

મોનોકિનીની સાથે નેહાએ ફ્લોરલ શ્રગ અને ગોગલ્સ પણ પહેર્યા છે. આ સિવાય અભિનેત્રીએ કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા છે, જે તેના માલદીવ વેકેશનના છે. આમાં, તે ક્રુઝ પર બેસીને તેના ગીતને ગુનગુનાવતી જોવા મળે છે. 

neha kakkar maldives hot sexy video photos | neha kakkar height in feet without shoes

► નેહા કક્કર તેના પતિ સાથે વેકેશન પર છે

આ સિવાય નેહા કક્કરે એક વીડિયોમાં એક શાનદાર સ્વાગત વીડિયો પણ બતાવ્યો હતો, જેમાં તમે જોઈ શકો છો કે માલદીવમાં તેનું કેવું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

neha kakkar maldives hot sexy video photos | neha kakkar height in feet without shoes

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી પોતાના પતિ પંજાબી સિંગર રોહનપ્રીત સાથે આ વેકેશન પર ગઈ છે. બંનેની જોડીને એકસાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઝડપીથી મગની અને ઝડપથી લગ્નએ લોકોને થોડું આશ્ચર્યચકિત કર્યું હતું. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - Bollywood Sexy Video - Entertainment news - Instagram Celebrity Viral Sexy Hot Video - South Acress Sexy Video - Neha Kakkar In Maldives Hot Sexy Photo viral



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us