• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • સુહાગરાત પહેલા સાસુએ કન્યાની કરાવી વર્જિનિટિ ટેસ્ટ, જેઠ પર દુષ્કર્મનો આરોપ...

સુહાગરાત પહેલા સાસુએ કન્યાની કરાવી વર્જિનિટિ ટેસ્ટ, જેઠ પર દુષ્કર્મનો આરોપ...

10:24 AM June 18, 2022 admin Share on WhatsApp



30 વર્ષિય મહિલાએ પતિ, સાસુ-સસરા અને જેઠ પર વર્જિનિટી ટેસ્ટ કરાવવાનો, દુષ્કર્મ આચર્યાનો અને દહેજ માગ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો... મધ્યપ્રદેશના દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ છે કે, મહિલાની સુહાગરાત પહેલા તેની સાસુ અને નણદે તેની વર્જિનિટી ટેસ્ટ લીધી હતી.  ત્યાર બાદ પાંચ મહિના પછી તેના જેઠે શારિરીક સંબંધો બાંધ્યા હતા અને પતિએ ધમકી આપીને મામલો દબાવ્યો હોવાનો આરોપ છે.

સાસરીયાથી તંગ આવીને મહિલા માતા-પિતા પાસે જતી રહી હતી. અને શર્મસાર કરતી ઘટનાઓને યાદ કરીને દિવસ-રાત ભાવુક થતી હતી.. દિકરીની આવી દશા જોઈને તેના માતા-પિતાએ સાસરિયાની વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ ઘટનાક્રમ બતાવતા જણાવ્યુ હતુ કે, સુહાગરાતના દિવસે સાસુ-સસુર, નણંદ અને જેઠ તેની પાસે આવ્યા હતા.  અને જબરદસ્તી બાથરૂમમાં લઈ જઈને ગુપ્તાંગોની તપાસ કરી હતી. પતિને ઘટનાની જાણ કરી તો તેણે વાત પર ધ્યાન આપ્યુ ન હતુ. થોડા દિવસ પછી સાસુએ જેઠના બેડરૂમમાં સાફસફાઈ કરવા માટે મોકલી. થોડી વાર પછી જેઠ આવ્યા અને ધમકી આપી તેણે દુષ્કર્મ આચર્યુ. સાસુએ આ વાત કોઈને ન કરવા માટે પણ ધમકી આપી હતી. અને થોડી દિવસો પછી પતિએ ધમકાવીને મને પિયર મોકલી દીધી હતી.. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને પીડિતને ન્યાય અપાવવા ચક્રોગતિમાન કર્યા છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us