• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • લોકો શા માટે પોર્ન જુએ છે ? જાણો ચોકાવનારા આ 7 કારણ...

લોકો શા માટે પોર્ન જુએ છે ? જાણો ચોકાવનારા આ 7 કારણ...

10:11 AM June 18, 2022 admin Share on WhatsApp



આધુનિક યુગમાં લોકો સ્ટ્રેસ સાથે જીવતા થઈ ગયા છે. લોકોને એક યા બીજી રીતે નાની ખુશી શોધતા ફરી રહ્યા છે. મોટા ભાગના લોકોને ક્ષણીક આનંદ મેળવવા ઘણી યુક્તિઓ શોધતા હોય છે. અને તેમાનુ એક એટલે પોર્ન.. યુવાનોમાં મોટા ભાગે અશ્લીલ ફિલ્મો જોવાનો ક્રેઝ વધારે વધી ગયો છે. એવામાં તેની પર અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે, મનોવિજ્ઞાનની એક પત્રિકાના અંકમાં અશ્લીલ ફિલ્મો જોવાના કારણો અંગે નિરુપણ કરવામા આવ્યુ હતુ.

જે અનુસાર જણાવવામાં આવ્યું હતું કે, પોર્નનો ઉપયોગ એવાં લોકો વધુ કરે છે જેઓ ન તો માત્ર પોતાના તણાવને ઓછાં કરવા માંગે છે પરંતુ નકારાત્મક ભાવનાઓથી બચવા માટે, પોતાની સમસ્યાઓને ભૂલવા અને વાસ્તવિક દુનિયાથી બચવા માટે અશ્લીલ ફિલ્મો જોવાનું વધારે પસંદ કરે છે. આ સાથે જ તેમાં અનેક કારણો શામેલ છે.

(1) ખરાબ મૂડને સુધારવા : 

એવું કહેવામાં આવે છે કે કેટલાંક લોકો તેના ખરાબ મૂડને સુધારવા માટે અશ્લીલ ફિલ્મ જુએ છે. મનને અનોખી દુનિયામાં લઈ જઈ માનસિક ખુશી મેળવે છે.

(2) કંટાળો અને તણાવને ટાળવા : 

ઘણા લોકોની માન્યતા હોય છે કે તેઓ એટલાં માટે પોર્ન જુએ છે કે કારણ કે તેઓ કંટાળો ટાળી સમયને પસાર કરી શકે. જ્યારે કેટલાંક લોકોને આવી ફિલ્મો જોવાથી તણાવામાં ઘટાડો થતો અનુભવાય છે. લોકોનું એવું માનવું છે કે, અશ્લીલ ફિલ્મો જોવી એ તણાવ દૂર કરવાની સર્વોત્તમ રીતોમાંની એક રીત છે.

(3) હસ્તમૈથુનને સરળ બનાવવા : 

આ સિવાય કેટલાંક લોકો યૌન સુખ માટે એટલે કે, હસ્તમૈથુનને સરળ બનાવવા માટે પણ આવી અશ્લીલ ફિલ્મો જોતા હોય છે.

(4) વાસ્તવિક જીવનમાં અનુભવ ન થયો હોય તે માટે : 

ઘણા લોકોને સેક્સ સરળ રીતે પ્રાપ્ત થતુ નથી અથવા તો લગ્ન પહેલા કોઈ પાર્ટનર ન મળતા તેઓ અશ્લીલ ફિલ્મ જોતા હોય છે અને એવી ચીજોનો કાલ્પનિક ભાગ બની શકે કે જેને તેઓ વાસ્તવિક જીવનમાં અનુભવ ન કર્યો હોય.

(5) યૌન સંતુષ્ટિની ઊણપ : 

અશ્લીલ ફિલ્મો જોવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે, જેનું યૌન જીવન સંતોષજનક નથી હોતું તેઓ પણ આને જોવામાં વધારે રૂચિ દાખવતા હોય છે. અને પોતાની કલ્પનાને જીંવત કરીને સંતોષ મેળવે છે

(6) પોતાની યૌન ઇચ્છાઓને વધારે સારી રીતે જાણવા : 

આ સાથે જ કેટલાંક લોકોના કહેવા અનુસાર, આત્મ સંશોધન એટલે કે પોતાની યૌન ઇચ્છાઓને વધારે સારી રીતે જાણવા માટે લોકો અશ્લીલ ફિલ્મો જોતા હોય છે.

(7)  યૌન જિજ્ઞાસામાં નવી ચીજો શીખવા : 

તો કેટલાંક લોકો યૌન જિજ્ઞાસામાં કેટલીક નવી ચીજો શીખવા માટે પણ અશ્લીલ ફિલ્મો જોતા હોય છે. દરરોજ કંઈક જુદો પ્રયોગ શીખવાથી પોતાની યૌન જીંદગીમાં રોમાંચ અનુભવવા માટે પણ અશ્લીલ ફિલ્મો જોતા હોય છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us