• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • 143+ Latest Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી કલેક્શન | ગુજરાતી શાયરી લખેલી

143+ Latest Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી કલેક્શન | ગુજરાતી શાયરી લખેલી

10:13 AM November 01, 2023 admin Share on WhatsApp



New Love Shayari 2023-24 : કહેવાય છે કે, પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક (ઈમોશનલ) લાગણી શાયરી લઈને આવ્યા છે.  જે તમને પસંદ જરૂર આવશે. અહીં અમે તમને બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી શાયરી , Yaad Shayri લવ શાયરી , પ્રેમ લવ શાયરી , સાચો પ્રેમ શાયરી , જીવન સાથી શાયરી , ગુજરાતી શાયરી દર્દભરી , ગુજરાતી પ્રેમની શાયરી , જિગરી દોસ્ત શાયરી , ગુજરાતી શાયરી જિંદગી , ગુજરાતી પ્રેમની શાયરી 2 line માં , Romantic Shayri એટીટ્યુડ શાયરી , Shayari Image ગુડ morning શાયરી , ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text) , દિલ પ્રેમ શાયરી , ગુજરાતી શાયરી જિંદગી , કદર શાયરી અને એટીટ્યુડ શાયરી સહિતની અનેક 150+ શાયરી જોવા મળશે.


♦ લાગણી શાયરી ♦


► ઉદાસ કર દેતી હૈ હર રોજ યે શામ, એસા લગતા હૈ જૈસે ભૂલ રહા હૈ કોઈ ધીરે ધીરે


► હમ અધૂરે લોગ હૈ હમારી ન નીંદ પૂરી હોતી હૈ ન ખ્વાબ !


► પ્યાર હો યા પરિંદા, દોનો કો આજાદ છોડ દો, અગર લૌટ આયે તો તુમ્હારા ઔર ન લૌટે તો વહ તુમ્હારા કભી થા હી નહી


► જિંદગી હી નહીં રાત ભી તનહા લગને લગી હૈ તુમ્હારે બિના !


► છોડ દિયા બેવજહ સબકો પરેશાન કરના, જબ કોઈ અપના સમજતાહી નહીં, તો ઉસે અપની યાદ ક્યોં દિલાના !


► હર પલ તુમ્હારી યાદ આતી હૈ , કિસી પલ તુમભી આઓ ના !


► અબ તો જિંદગી ઉસ દૌર સે ગુજર રહી હૈ દિલ દુખતા હૈ ઔર ચેહરા હસતા હૈ


► હર વક્ત મિલતી રહતી હૈ અનજાની સી સજા, મૈં કૈસે પૂછું તકદીર સે મેરા કસૂર ક્યા હૈ


► તેરે સાથ ગમ ભી અપના સા લગતા હૈ, પર તેરે બગેર તો ખુશી ભી પરાઈ !


► તુજે દેખને કે બાદ દૂર ખુદ સે હો ગયા હૂં મૈં અબ કોઈ નહીં દિલ કે પાસ, તેરી આંખોમેં ખો ગયા હું મૈં

 


♦ સંબંધ ઈમોશનલ લાગણી શાયરી ♦


 

દરેક સંબંધ માં સૌથી મોટી ગિફ્ટ ટાઈમ હોય છે,

જે બધા પાસે નથી હોતો.....//


લાગણી હોય ત્યાં ઝગડો થાય, 

બાકી 

લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી.....//


જિંદગી બહુ ટૂંકી છે 

મજા કરતા શીખો 

અરે નસીબ શું ચીઝ છે 

તેને પણ બદલાતા શીખો .....//


ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,

અને સાથ એવો આપજે કે 

હું મૂકી ના શકું.....//


બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,

પણ જયારે કામ પડ્યું ત્યારે બધા કામ માં હતા .....//


ડાબા હાથે કર્યું હતું મેં દિલ નું દાન 

કારણ કે જમણા હાથ ની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.....//


અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય  આવી જાય છે, 

આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.....//


તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે  મને, 

અરીસો પણ કહે છે, "મારી શુ જરૂરત છે તને".....//


જેને ચાહો છો એ નથી મળ્યું તો 

એક વાર જે મળ્યું છે એને ચાહીને જોઈ લો.....//


ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ,

પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે, 

કે ભાઈ હજુ "મારકેટમા" જ છે.....//


♦ Gujarati Shayari Attitude ♦  


જીંદગી તો સાલી

એવી જીવવાની

કે મરીયે ત્યારે લોકો

વન્સમોર ની બુમો પાડે.....//


થોડોક સાથ આપજો મને લખવાનો,

થોડોક સમય આપજો તમને વાંચવાનો,

તોજ થોડોક સાથ મળશે જીંદગી જીવવાનો.....//


અમારા સપના જોવાનું મેંલી દે ગાંડી, 

કારણ કે સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડે.....//


 ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,

 કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.....//


મારા આકાશને તમારા આકાશમાંથી જુઓ, 

તમે આજે સ્વપ્ન જુઓ, 

જો મારે પ્રયત્ન કરવો હોય તો તમે ખોટું બોલો અને મને જુઓ.....//


પ્રેમ એટલે માત્ર ખો દવસ 

વાત કરવી નહીં પણ,

તમે જ્યારે એમની સાથે વાત 

ન કરી રહ્યાં હોવ તો પણ,

તમને  એમનાંજ વિચારો આવે એ "પ્રેમ" છે.....//


કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, 

અંતરે રહેવા છતાં, અંતર  મા મહેકતો રહે છે.....//


કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, 

તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, 

હવે પરસેવા ને અત્તર થવા દે.....//


પોતાની જાત ને કોઈ માટે બદલશો નહિ,

જે તમને પસંદ કરશે,

એ થોડું adjust પણ કરશે.....//


જિંદગી જે શીખવે તે શીખી લેવાય, 

કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર.....//


♦ Attitude Shayari Gujarati ♦


મારી આજ હું

આનંદથી જીવું છું

આવતીકાલ ને

જે કરવું હોય તે કરે.....//


ક્યાં કયો શબ્દ બોલવો

એની જ રમત છે સાહેબ

બાકી કક્કો તો

આખી દુનિયાનો સરખો જ છે.....//


એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, 

બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.....//


દરેક ક્ષણનો અહેસાસ થાય છે વિશ્વાસ વિશ્વાસ બનાવે છે, 

કેટલાક સંબંધો વિશ્વાસ દ્વારા રચાય છે, 

અને તે સંબંધો કોઈને વિશેષ બનાવે છે.....//


એક સામટો ના આપી શકે,

તો કંઈ નઈ,

મને તારા અનહદ પ્રેમના

હપ્તા કરી દે.....//


આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ  ને જમીન પર, 

પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.....//


એ જિંદગી જરાક હસને, 

સેલ્ફી લેવી છે તારી સાથે.....//


આ મુશ્કેલ સમય પૂરો થવા દે,

તને પણ ખબર પડશે કે શું કિંમત હતી મારા પ્રેમ ની.....//


ઝીંદગી ની  જંગ મા એવો વળાંક હોવો જોઈએ જીત મળે કે હાર, 

બસ જોરદાર હોવી જોઈએ.....//


કલ્પના સુંદર હોય છે

પણ જીવી શકાતી નથી

વાસ્તવિકતા કડવી હોય છે

પણ મારી શકાતી નથી.....//


♦ Good Morning Shayari Gujarati ♦


કેવી રીતે વાત કરવી

એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ

પણ તમે જે રીતે વાત કરો

તેના પરથી તમારો

ક્લાસ નક્કી થતો હોય છે.....//


હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, 

પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે.....//


સુગંધ બહારથી શરૂ થાય છે, 

દિવસની શરૂઆત તમારા હૃદયથી થાય છે, 

અમે હંમેશાં તમારી રાહ જોતા હોઈએ છીએ પ્રેમ અભિવ્યક્તિથી શરૂ થાય છે.....//


કરીએ પ્રિત અનોખી,

કે સાંજ પણ શરમાય,

હું હોંઉ સૂરજ સામે,

ને પડછાયો તુજ માં દેખાય.....//


એમની નજરમાં ફરક આજે પણ નથી,

પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે.....//


શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, 

દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.....//


કોઈ વ્યક્તિ થી વધારે પડતી રાખેલ અપેક્ષા,

ક્યારેક ક્યારેક માણસને અંદરથી મારી નાખતી હોય છે.....//


જિંદગીમાં સુખી થવું હોય તો, 

સંબંધોને સાચવતા શીખો વાપરતા નહીં.....//


તું નીચે પડી તો જો

કોઈ નહિ આવે તને ઉપાડવા,

જરા તું ઉડી તો જો

બધા આવશે તને પછાડવા.....//


જીવનમાં બની શકે તો

માંગણી કરતા

લાગણી ને વધારે માન આપજો,

કેમ કે સંબંધો ને હંમેશા

સાચવવાના હોય છે વાપરવાના નહીં.....//


♦ Sad Shayari Gujarati ♦


ઘરવાળા શું કહેશે દુનિયા વાળા શું કહેશે એવું વિચારીને, 

એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો.....//


સાંજે દરરોજ શણગારવામાં આવે છે, એ જુના ઘા છે, 

પણ સર શું કરવું શબ્દો બહાર આવતા નથી આંસુ ઓગળી જાય છે.....//


તું એટલી ખાસ બની જા

હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા

કદાચ ના મળે બીજો જન્‍મ સાથે

આ જન્‍મ મારો સંગાથ બની જા.....//


સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, 

તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી  લઇ ને.....//


તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, 

નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.....//


અહંકાર ખુબ જ ભૂખ્યો હોય છે,

અને એનો મનપસંદ ખોરાક છે "સંબંધો".....//


મૂછે વટ, ને કેડે કટારી,

જામ હાથમાં, ને કલેજે ખુમારી,

વચન વિવેકી, પૂરો ટેકી,

મોત ભલે આવે હો "બાપુ",પણ

રેવુ કટમા, જીવવુ તો વટમા.....//


ભુલીજા તારા ભુતકાળ ને

એ તો માત્ર પવન ની લહેર હતી,

સંભાળ તારા ભવિષ્ય ને

તોફાન તો હજું બાકી છે.....//


દરેક ખુશી રૂપિયા થી ના મળે સાહેબ

પરિસ્થિતિ પર નિર્ભર હોય

જોવો એક બાળક

ફુગ્ગો ખરીદી ને ખુશ થાય,

તો બીજો એને વેચી ને,

તો ત્રીજો એજ ફુગ્ગા ને ફોડી ને ખુશ થાય,

જીવન નું ચક્કર આ ફુગ્ગા જેવું જ છે.....//


શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, 

એ લોકો ના મળે જે બદલાઈ ગયા હોય.....//

 


♦ Shayari Gujarati ♦


એક બાળક તરીકે, હું અંધારાથી ડરતો હતો, 

આજે તે જ અંધકારમાં રાહત છે.....//


પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,

એવું જરૂરી નથી હોતું,

સાહેબ કેમકે 

મળ્યા વગરનો પ્રેમ

પણ અદ્દ્ભુત હોય છે.....//


તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, 

મારો પ્રેમ છે તું, તને મેળવવા માંગુ છું, 

તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, 

ફરી તારા સાથે થોડાક ક્ષણ  વિતાવવા માંગુ છું.....//


વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો ? 

બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના 'નીર', 

જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.....//


પ્રેમમાં જ તાકાત છે સાહેબ સમર્થને ઝુકાવવાની, 

બાકી રામ ને ક્યાં જરુર હતી એઠાં બોર ખાવાની.....//


ચાલ ને એક નવી શરુઆત કરીયે

વોટ્સએપ ફેસબૂક માં ઘણુ જીવ્યા

ચાલ પહેલા ની જેમ ગલી ના નાકે

ફરી મુલાકાત કરીયે.....//


જીવનમાં કાતર નહીં

સોય બનીને રહો સાહેબ

કાતર એક માંથી બે કરે છે

અને સોય બે માંથી એક કરે છે.....//


એક વાત કહું… તમારા પર વારંવાર કોઈ ગુસ્સો કરે જાય છે તો

સાવ સિમ્પલ છે વાલા તમે એમના માટે ખૂબ જ મહત્વના છો.....//


અમે તમારા હાસ્યને પ્રેમ કરીએ છીએ, 

અમે તમારી બધી ખુશી અનુભવીએ છીએ, 

તમારી જાતને ક્યારેય અમારાથી દૂર ન કરો, 

તમારી મિત્રતા સુંદર લાગે છે.....//


ચલ મૌન બેઠો છું અહીં

તારા જ સાનિધ્યે,

ઘૂંટી લે એકરાર પ્રણયનો

હૈયાના કોરા કાગળે.....//


♦ Dosti Shayari Gujarati ♦


ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, 

તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં.....//


તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર  આંસુ, 

અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ.....//


જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, 

જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, 

સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.....//


તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો, 

આંખ ખોલી નથી ને યાદ આવી જાવ છો.....//


મંજિલ પહોંચતા એટલું સમજાઈ ગયું,

જે બચાવવાનું હતું એજ ખરચાઈ ગયું.....//


પરિવર્તન અનિવાર્ય છે જુઓને

પાણીને પણ તરવું હોય તો

બરફ બનવું જ પડે છે,

એવીજ રીતે સુખી થવુ હોય તો

જુનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે.....//


સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,

જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.....//


તારો ગુસ્સો પણ 'ચા' જેવો જ છે, 

અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ આવે છે.....//


નયન માં વસ્યા છે જરા યાદ કરજો, 

કદી કામ પડે તો યાદ કરજો, 

મને તો પડી છે આદત તમને યાદ કરવાની, 

જો હિચકી આવે તો માફ કરજો.....//


મેદાનમાં હારેલો ફરી જીતી શકે છે, 

પરંતુ મનથી હારેલા ક્યારેય જીતી શકતા નથી, 

તમારો આત્મવિશ્વાસ જ તમારી મૂડી છે.....//


♦ Shayari Love Gujarati ♦


કેટલાક સુખોનો

અહેસાસ એટલા માટે નથી થતો

કારણકે એ મફત માં મળતા હોય છે.....//


એ કહેતી હતી

કે હું ફરી પાછી નહી આવું,

જુઠ્ઠી આજેય રોજ મારા સપના માં આવે છે.....//


પાણી વિના ફૂલ પણ સુકાય છે

શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે

કોઈ એક વાર અમને પણ યાદ કરો યાર 

પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.....//


સુંદર હોવું જરૂરી નથી.

કોઈ માટે "જરૂરી" એ હોવું સુંદર છે.....//


ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની, 

એની પાસે તો મારાં જેવાં કેટલાંય ૨મકડાં હતા.....//


ઝીંદગી મળવી એ નસીબની વાત છે, 

મોત મળવું એ સમયની વાત છે, 

પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું, 

એ જિંદગી માં કરેલા કર્મની વાત છે.....//


ચાલને મારી જાન તારી નફરતો ની હોળી કરીએ અને, 

મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ.....//


મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે

તે તમને ક્યારેય નહીં છોડે કેમકે

એ તમને છોડવાના 100 કારણોમાંથી

તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે.....//


મેં પૂછયું જિંદગી ને કે

તું આટલી અઘરી કેમ છે

તો તે કહે કે

લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં.....//


આપણી જિંદગીનો સૌથી ખરાબ સમયે એ હોય છે

જેને આપણે પ્રેમ કરતા હોય, 

એને આપણે કોઈ બીજા વ્યક્તિ સાથે જોવી.....//


♦ Good Night Shayari Gujarati ♦


હું કહું કે કેળ છે,

ને તમે કહો વેલ છે,

મને લાગે આપણા પ્રેમમાં 

ભેળસેળ છે.....//


તારા અને મારા મા કેટલી સમાનતા છે, 

તું અંતર રાખે છે અને હું તને અંતરમાં રાખું છું.....//


મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, 

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, 

ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.....//


જો છોકરી પૈસા કરતા વધારે તમને પસંદ કરતી હોય, 

તો એની સાથે પરણવામાં કંઈ જ ખોટું નથી.....//


જીંદગી ની ભાગદોડ માં

એટલું ધ્યાન રાખજો દોસ્તો કે

અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં

કોઈ પોતાના છૂટી ના જાય.....//


ગજબ નો છે આજનો માનવી

પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને

લાગણી જોઈને વ્હેમ કરે છે.....//


નવા માટલાની સુગંધ જેવી તું, 

તરસનો સંતોષ પાણીમાં છે કે આ સુગંધમાં.....//


વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો

સુધી રાહ જોવામાં આવશે,

ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના

કદીએ કશું કહેવામાં આવશે.....//


જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય

એ ખરેખર તમારા હોતા  જ નથી.....//


દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,

જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,

પ્રત્યક્ષ ભલે ના મળો તમે, 

પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.....//


♦ Bewafa Shayari Gujarati ♦


યાદ કરશો તો યાદો માં મળશું, 

નહિ તો ફરિયાદો માં તો છું જ.....//


હે દર્દ કઇક તો વ્યાજબી કર,

હું તો તારો કાયમ નો ગ્રાહક છુ.....//


સંબંધો બનતા રહે એ જ બહુ છે

બધા હસતાં રહે એ જ બહુ છે

દરેક જણ દરેક સમયે

સાથે નથી રહી શકતા

યાદ એકબીજાને કરતાં રહે

એ જ બહુ છે.....//


 'દમ' કપડાઓ મા નહી, 

પણ પોતાના જીગર પર રાખો,

કેમ કે વાત જો કપડાની જ હોત, 

તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.....//


લોટરી કંઈ પૈસાની જ ના લાગે,

અમુક વ્યક્તિઓનું

આપણા જીવનમાં આવવું,

એ પણ લોટરીથી

ઓછું નથી હોતું.....//


તમારા મનની વાત જેને સમજાવવી પડે, 

એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી  નહી......//


કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, 

કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, 

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, 

‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.....//


ઝીંદગી મળવી એ નસીબની વાત છે, 

મોત મળવું એ સમયની વાત છે, 

પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.....//


પાનખરમાં વસંત થવું મને ગમે છે, 

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, 

આંખ ભીની તો કાયમ રહે છે, 

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.....//


મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, 

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, 

ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.....//


♦ Love Shayari Gujarati ♦


જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, 

જે નામંજુર હોય તે જ કરવું પડે છે, 

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, 

ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.....//


આંસુ સુકાયા પછી જે મળવા આવે,

એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.....//


દરેક ઘર નું સરનામું તો હોય પણ, 

ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે.....//


પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, 

ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.....//


પથ્થરો પોલા હશે કોને ખબર ? 

લોકો પણ કેવા હશે કોને ખબર ? 

મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે, 

પણ આંસુ સાચા હશે એ કોને ખબર ?


જે દાદર તમને નીચે લાવે છે, 

તેજ દાદર તમને ઉપર લઈ જાય છે, 

તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.....//


હસી મઝાક ની આ પલ યાદ રાખજો,

આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો,

કાલે હું રહું કે ના રહું

એક મસ્તીખોર દોસ્ત હતો એ યાદ રાખજો.....//


બીજાનું પાણી માપવા ની હિંમત

ત્યારે જ કરવી સાહેબ

જ્યારે ખુદને તરતા આવડતું હોય.....//


હું તારાથી નારાજ થઈસ તો એ હદથી થઈસ, 

કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.....//


ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,

જો કોઈ ગમતું રસ્તે મળી જાય.

પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,

સામે આવીને એ ખુદને ભુલી જાય.....//


ગુજરાતી શાયરી 


રિસાઈ ગયેલી ખામોશી કરતાં, 

બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે.....//


કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,

બસ સમય સમય ની વાત છે, 

જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો, 

ટ્રાફીક જામ પણ સારો લાગે છે.....//


તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ, 

તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ.....//


રીઝવી ના શકુ ભલે જગ ને

મીઠી વાણી ની મિલકત મને દેજે

નથી જોઇતું મારે અણ હકક નું

વિધિ એ લખ્યું એટલુ મને દેજે.....//


દુનિયા નો નિયમ છે

જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે

નહિ તો દૂર થી સલામ છે.....//


ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.

શું કામ ? શું કામ ? તમે એમને એટલા બધા યાદ કરો છો.

જેમ ને કદર નથી આ અનમોલ આંસુઓ ની,

એમના માટે અમને શું કામ બરબાદ કરો છો.....//


પ્રેમ બે પળનો નહીં,

જિંદગીભરની

જીદ હોવી જોઈએ.....//


પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને,

વધારે સુખ આપવાની હરિફાઇ.....//


માત્ર આધાર છે સૌ રજૂઆત પર, 

વાત તો ક્યા કોઇની નવી હોય છે.....//


તું આપીશ સાથ એ પૂછવાનો પ્રશ્ન જ નથી, 

તું છે મારો શ્વાસ તારા વગર જીવવાનો અર્થ જ નથી.....//


♦ ગુજરાતી શાયરી લખેલી ♦


મને તો બીજા કોઈ

સ્વર્ગ વિષેની માહિતી નથી

કેમકે હું મારી માં ના ચરણોને જ

સ્વર્ગ માનુ છું.....//


માળા ની તારીફ તો બધા કરે છે

કેમ કે મોતી દેખાય છે

હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને

જોડી ને રાખ્યા છે

સબંધ નુ કઇક આવુ જ છે.....//


અમારી જેવા ભોળા છોકરાઓએ જો દાદાગીરી શરૂ કરી દીધી, 

તો આ સુંદર છોકરિઓ ને કોણ સાચવશે......//


ભલે ના સમજે કોઈ

તારી ને મારી વેદના,

ચાલને આપણે સમજી લઈએ

એકબીજાની સંવેદના.....//


બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે, 

પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે, 

જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું થઈ જશે.....//


મારી નજર થી ક્યારેક ખુદને જોજે, 

તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.....//


ઓયે.... કિંમત બોલ તારી સ્માઇલની, 

લાઈફ ગીરવી મૂકી દઈશ ખરીદવા માટે.....//


ફૂલને પૂછવામાં આવ્યું

તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે

તેમાં તને શું મળ્યું ? 

ફૂલે કહ્યું....

આપીને લેવું તે વેપાર છે

જે આપીને કંઈ ના માંગે તે જ પ્યાર છે......//


હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું

ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.....//


તમે ખાલી વાત કરવાનું જ રાખો,

પ્રેમ તો તમારું દિલ કરી લેશે મારી સાથે.....//


♦ ગુજરાતી શાયરી પ્રેમ ♦


કેમ ઝુકાવી દે છે

તું તારી

આંખો નાં પલકારા,

શું તારે રોકી દેવા છે,

મારા હ્રદય  નાં ધબકારા.....//


તું પૂછી લેજે સવારને, 

ના વિશ્વાસ આવે તો સાંજને,

આ દિલ ધડકે છે તારા જ નામ થી.....//


સુંદરતા મનની રાખો, 

ફેસવોસથી મોઢા ચમકે, દિલ નહી.....//


ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ, 

મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ.....//


પ્રેમની એને કદર ક્યાં રાખી છે ?

દિલની એને ખબર ક્યાં રાખી છે ?

મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં

એને પૂછયુ કબર ક્યાં રાખી છે ?


એ તબીબ પણ રડી પડ્યો જ્યારે

બાળ મજૂર એ પુછ્યુ સાહેબ

ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે.....//


આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, 

પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે.....//


બધાની પર્સનલ લાઈફ હોય છે,

પણ મારે તો

પર્સનલ પણ તું અને 

લાઈફ પણ તું.....//


ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,

દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.....//


આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે, 

જેને દિવસના અજવાળા માં પણ, મારી યાદ નથી આવતી.....//


ગમ શાયરી ગુજરાતી 


મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે, 

તારી મારા માટે સતત વહેતી નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.....//


તને જોઈને

મારી આંખો DSLR થઇ જાય

વહાલી તું એકલી દેખાય

અને બાકી બધું બ્લર થઇ જાય.....//


સબંધ અને સંપતી મુઠ્ઠી ભરો તો રેતી છે, 

અને જો વાવતા રહો તો ખેતી છે.....//


 તેવર તો અમે સમય આવે બતાવશુ , 

શહેર તમે ખરીદી લેજો પણ એના પર હૂકુમત તો અમે ચલાવસુ.....//


હું નથી ગગન 

કે મને ચાંદ મળે,

બસ એક તારી ચાહત મળે

તો મારા દિલને રાહત મળે.....//


આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,

જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.....//


તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,

પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે....//


માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે, 

કે ઉજાગરા તો કોઈ નહિ જુએ, 

પણ ધજાગરા આખું જગત જોસે.....//


હું તારાથી નારાજ થઈસ

તો ઍ હદથી થઈસ કે તારી

આ સુંદર આંખો મારી ઍક

જલક જોવા માટે પણ

તરસી જસે.....//


જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે

પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.....//


♦ ગુજરાતી શાયરી દિલ ♦


બધુ અનુકુળ ક્યાં હોય છે,

વરસવું છે મારે ને

તારે છત્રીમાં રહેવું  હોય છે.....//


કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,

તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.....//


ના તારું કઈ ચાલ્યું ના મારુ,

ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.

કે જોડે પણ ન રહી શક્યા,

અને ભૂલી પણ ના શક્યા.....//


સુખ વહેંચવા

સંગત જોઇએ

પણ

દુ:ખ વહેચવા તો

અંગત જ જોઇએ.....//


પ્રેમ એટલે દિલથી અપાતુ માન,

અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.....//


પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,

તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે.....//


મારુ દિલ એટલુ મોટુ નથી

કે હું તને બીજા કોઈ ની

સાથે જોઇ શકુ

પણ વાત તારી

ખુશી ની હોય તો

શોખ થી જા.....//


સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહીં 

કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.....//


એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને

વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.....//


એકલું ચાલવું

અઘરું નથી પણ

કોઈની સાથે ચાલ્યા હોય અને

ત્યાંથી એકલા પાછુ ફરવું

એ અઘરું છે.....//


આમ નાં જોયાં કર મને

નહીં તો તને એવો ગમીશ

કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ


ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી

કોઈની વાતો માં

ઊંડા ઉતરશો તો તૂટી જશો......


તારા પછી જેના થસુ

એનું નામ મજબૂરી હશે.....


લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો

મેં પણ હસતા હસતા કહ્યું

કે નફરત ની બજાર માં

મહોબ્બત ની દુકાન છૅ......


આજે વરસાદ નું વાતાવરણ છે 

આનાથી પણ સારું કોઈ હતું મારુ

જે બદલાઈ ગયું....


જેમ દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ જોઈએ છે

એમ દરેક પુરુષ પણ

સામે રિસ્પેક્ટ ની આશા રાખે છે

પુરુષ કઈ વધારાનો નથી......


પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ

આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી


પ્રેમ કરવા માટે

આ જિંદગી ઓછી પડી જાય છે

ખબર નહીં લોકો નફરત માટે

કયાંથી સમય કાઢે છે


ઓછું નથી એનું ગુસ્સે થવું

અને એનું જ ફરી યાદ કરવું

જો બની જાય એ મારા

તો કોઈ વાત ની ફરિયાદ નથી


જરૂરી નથી

કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય

દિલ તોડવા વાળા પણ

ગજબના યાદ રહે છે.......


લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું

ફર્ક એટલો જ હતો

કે એનું અંદર હતું ને મારું બહાર....


રાતે તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે

ચાંદ પણ એવો બર્યો

કે સવારે સુરજ થઈ ગયો


કોણ પહેલા બોલાવે

એ રમતમાં બન્ને માહિર નીકળ્યા

જીંદગી આખી વિતી ગઈ

બસ બે શબ્દ ના નીકળ્યા....


ગુના તો ઘણા કર્યા હતા જીવનમાં

પણ સાહેબ

સજા ત્યાં મળી જ્યાં બેગુનાહ હતા.....


એક સમયે હતો

જયારે એ કોઈ નું નઈ સાંભળતા

ફક્ત મારુ જ માનતા હતા

અને આજે એ મારુ જ નઈ સાંભળતા

બાકી બધા નું માને છે.....


જ્યારે ગુમાવવાની નોબત આવે છે

ત્યારે જ મળ્યાની કદર થતી હોય છે.....


પસંદગી માં ઠોકરો વાગે તો ભલે વાગે

પણ પસંદગી માં ધ્યાન રાખજો.....


જો થતી હોય મારી ફિકર

તો એનો ભાવ બોલો

સારું તો યાદ આવી હશે

કામ બોલો કામ.......


મનગમતા નામને ઉંમર ન હોય

એ તો ગમે ત્યારે હાથ પર લખાય

મોસમ જોઇને ફૂલ ન ખીલે

એના ખીલવાથી મોસમ બદલાય......


જે માસૂમિયત થી

દરિયા ની લહેરો પગમાં અડે છે

વિશ્વાસ નથી આવતો

કે આને ક્યારેય જહાજો ડૂબાડયા હશે......


કુછ તો થા મેરી કહાની કે છોટે સે એક કિસ્સે મેં

ગીરગીટ મેં પુકારા ગયા

ઔર રંગ તુમ બદલતે ચલે ગયે.....


મળીને આપણે

હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું

તમે તો કઈ ગુમાવ્યું નથી

મળ્યું શુ? હશે એ વિચારું છું......


તને ભલે ખાવાનું બનાવતા ના આવડે

તો પણ હું તારી સાથે

મેગી ખાઈને પણ જીવવા તૈયાર છું......


દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા હોય છે

કોઈક ના નસીબ માં આંસુઓના મોજાં હોય છે 

તો કોઈક ના નસીબ માં કંકુ ચોખા હોય છે.....


તારા હાથમાં મહેંદી ખૂબ સુંદર લાગે છે

પણ એના કરતાં પણ વધારે સુંદર

એ મહેંદી વાળો હાથ મારા હાથ માં હોય ને

ત્યારે વધારે લાગે છે........


તને માત્ર વિચારવાથી જ

મારો આખો દિવસ સારો જાય છે,

તો વિચાર કે જો તું મારી સાથે હોઈશ

તે પછી ની બધી સવાર મારી

કેટલી ખુબસુરત હશે.......


ગર્લફ્રેન્ડ તો નખરાળી

અને થોડી પાગલ હોવી જોઈએ તારી જેમ

બાકી સાદી તો સોડા પણ હોય છે......


આકાશમાંથી ચાંદ તારા તોડવાની

મારી ઔકાત નથી

પણ જો તું કહેતી હોય

તો તરબુચ માંથી બિ કાઢી આપીશ....


તને શું? ખબર

શું કરતો હતો હું તને મળવા માટે

રાતે બે વાગે જાગી જતો હતો

સવારે 7 વાગે તને મળવા માટે......


હે ભગવાન આ તારી કેવી લીલા

હું જે છોકરીને ચાહું એના જ સ્ક્રુ ઢીલા.....


તારા નામ સાથે પ્રેમ કર્યો છે

તારા એહસાસ સાથે પ્રેમ કર્યો છે

તું આજે સાથે નથી મારી

એટલે જ આજે

તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે........


તું આમ નાં જોયાં કર મને,

નહીં તો હું તને એવો ગમીશ,

કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ ....


કદાચ લોકો નઇ,

પણ તું તો સમજી શકેને?

કે ચૂપ રહેતા ને પણ,

દુઃખ તો થાય જ છે.....


આજે વરસાદ નું વાતાવરણ છે,

આનાથી પણ સારું કોઈ હતું મારુ,

જે હવે બદલાઈ ગયું છે......


 પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, 

અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”


“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, 

આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”


એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને…

એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય


પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,

પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ…


પ્રેમ હોય તો હૈયા માં રાખજો,

મળવાનું ના થાય તો કંઈ નહિ,

પણ સંબંધ જરૂર રાખજો….


હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,

જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું...


લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા,

અરે મળવાના તો ઈશ્વર પણ નથી,

તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ..??


ક્યારેય કોઈને દગો ના આપતાં,

અને ક્યારેક છોડવાનું થાય તો કારણ જરૂર આપીને છોડજો,

નહિતર ભગવાન ની સોગંદ,

એ માણસનું એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે…


“મર્યાદા” રાખવી બહુ જરૂરી છે,

પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં” અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં.....


મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે,

પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો…


જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,

માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે…!


પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર,

ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે…


ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ.

બે ઘડી આવી અને જૂની યાદો વાગોળી ગઈ

એ સબંધ અંતરથી હતો કે હતો જ નહી

વર્ષો પછી આજે વિચારવા મજબૂર કરી ગઈ.


gujjunewschannel.inhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On Facebook Gujju News channelhttps://twitter.com/ChannelGuj23424https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel

(Home Page- gujju news channel) 

Gujju News - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - sad shayri in hindi - લાગણી શાયરી - ગુજરાતી શાયરી - લવ શાયરી - શાયરી ગુજરાતી - બેસ્ટ ગુજરાતી શાયરી - ગુજરાતી પ્રેમની શાયરી 2 line - યાદ ની શાયરી - ગુજરાતી વટ શાયરી - પ્રેમ લવ શાયરી -  સાચો પ્રેમ શાયરી - જીવન વિશ્વાસ શાયરી - જીવન સાથી શાયરી - ગુજરાતી શાયરી દર્દભરી - ગુજરાતી શાયરી લખેલી - બેવફા શાયરી - ગુજરાતી પ્રેમની શાયરી - ગુજરાતી શાયરી જિંદગી -



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us