• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • નહીં સુધરે કેનેડા..! કેનેડાનાં શહેરોમાં ઘડાઇ રહ્યું છે ભારત વિરૂધ્‍ધનું ષડયંત્ર, પંજાબમાં અપાયું એલર્ટ..!

નહીં સુધરે કેનેડા..! કેનેડાનાં શહેરોમાં ઘડાઇ રહ્યું છે ભારત વિરૂધ્‍ધનું ષડયંત્ર, પંજાબમાં અપાયું એલર્ટ..!

10:10 PM October 31, 2023 admin Share on WhatsApp



India Vs. Canada News Updates : પંજાબમાં ખાલિસ્‍તાની અભિયાનને વેગ આપવા માટે કેનેડાના આઠ શહેરોમાંથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કેનેડાના કેટલાક ગુરુદ્વારાનો પણ આ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુપ્તચર એજન્‍સીઓએ પંજાબ સરકારને ખાલિસ્‍તાન સમર્થકો અને તેમના નજીકના લોકોની ગતિવિધિઓ પર નજર રાખવા ચેતવણી આપી છે. વિદેશમાં છુપાયેલા આતંકવાદીઓ પણ પંજાબનું વાતાવરણ બગાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

રાજ્‍ય સરકારને મોકલવામાં આવેલા રિપોર્ટમાં ગુપ્તચર એજન્‍સીઓએ કેનેડાના તે શહેરનો પણ ઉલ્લેખ કર્યો છે જ્‍યાં તાજેતરમાં આતંકવાદી નિજ્જરની હત્‍યા કરવામાં આવી હતી. કેનેડાના કેટલાક શહેરોમાં ભારત વિરોધી પોસ્‍ટર લગાવવામાં આવ્‍યા છે. એજન્‍સીઓએ જણાવ્‍યું કે આતંકવાદીઓ અને ખાલિસ્‍તાન સમર્થકો આ શહેરોમાં આવતા-જતા રહે છે. કેટલાક ધાર્મિક સ્‍થળોની મેનેજમેન્‍ટ કમિટી પણ તેમને મદદ કરી રહી છે. એજન્‍સીઓએ આવા ગુરુદ્વારા સંચાલકોની યાદી પણ તૈયાર કરી છે. ભારતમાં તેમના નજીકના અને સંબંધીઓ પર નજર રાખવા માટે આ યાદી પંજાબ સરકાર સાથે શેર કરવામાં આવી છે.

Canada india latest update news justin trudo support khalistan

► ટ્રુડોના ખાલિસ્તાની સમર્થનના નિવેદન બાદ વિરોધ વધ્યો!

ગુપ્તચર એજન્‍સીઓએ એમ પણ કહ્યું છે કે કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિસ ટ્રુડોના ખાલિસ્‍તાન સમર્થકોના પક્ષમાં નિવેદન બાદ સરે, બ્રેમ્‍પટન અને વેનકુવરમાં ભારત વિરોધી પ્રચાર વધ્‍યો છે. એજન્‍સીઓએ માહિતી આપી છે કે ખાલિસ્‍તાન અભિયાનને વેગ આપવા માટે કેનેડાના કેટલાક શહેરોમાં ફરીથી જનમત સંગ્રહ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય પંજાબમાં અમળતપાલ સિંહની ધરપકડને લઈને કેનેડામાં ધર્મની આડમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, પંજાબ પોલીસની ઇન્‍ટેલિજન્‍સ વિંગના એક અધિકારીના જણાવ્‍યા અનુસાર, કેનેડાના આઠ શહેરોમાં અને ત્‍યાંથી મુસાફરી કરી રહેલા ખાલિસ્‍તાનીઓના નજીકના સંબંધીઓ પર દેખરેખ શરૂ કરવામાં આવી રહી છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - કેનેડા નવીનતમ સમાચાર - Canada News - Canada Vs. India News - India Canada Live News - India Canada News Updates



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us