• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • જન્મ તારીખ પરથી રાશિ નામ કેવી રીતે જોઈ શકાય ? જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી વિશેની માહિતી મેળવો..!

જન્મ તારીખ પરથી રાશિ નામ કેવી રીતે જોઈ શકાય ? જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી વિશેની માહિતી મેળવો..!

12:58 PM October 30, 2023 admin Share on WhatsApp



Rashi Name By Date Of Birth : જન્મતારીખ પરથી રાશિ નામ તમે ઘરે બેઠા જોઈ શકો છો.  તે માટે તમારે જ્યોતિષ પાસે જવાની પણ જરૂર નથી. બાળક અથવા મોટા વ્યક્તિની જન્મ સમયે કંઈ રાશી હતી. તે જાણવા માટે તમારે માત્ર તેની જન્મતારીખ, સમય અને જન્મસ્થળ જરૂરી બને છે. જેને આધારે તમે કોઈપણની રાશી તેમજ તેની કુંડળી ઓનલાઈન બનાવીને જોઈ શકો છો. 


► જન્મ તારીખ પરથી રાશિ નામ જાણો..


1. સૌપ્રથમ મોબાઈલ કે લેપટોપમાં જઈને ગુગલ ઓપન કરો જેમાં https://www.freehoroscopesonline.in/horoscope.php આ લિંક ઓપન કરો. જેથી તમને નીચે દર્શાવેલ પેજ ખુલી જશે.

Rashi Name By Date Of Birth જન્મ તારીખ પરથી રાશિ નામ


⇒ આજના તમારા રાશિના ગ્રહને આધારીત તમારી રાશિનું ભવિષ્યફળ જાણવા માટે અહીં ક્લિક કરો.


2. ત્યાર બાદ તેમાં તમારૂ નામ, જન્મતારીખ, સમય, જન્મસ્થળની વિગતો ભરવાની રહેશે.

3. ત્યારબાદ તમારે ચાર્ટ સ્ટાઈલમાં North Indian Select કરવાનું રહેશે. અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે.

4. સબમિટ કરતાની સાથે જ તમને તમારી રાશી અંગેની તમામ માહિતી મળી જશે. જેમકે તમારા જન્મ સમયનું નક્ષત્ર, તિથી, યોગ અને ચોઘડીયા સહિતની વિગતો મળશે.  

Rashi Name By Date Of Birth જન્મ તારીખ પરથી રાશિ નામ  

5. સ્ક્રોલ કરીને નીચે જશો તો તમને તમારી જન્મતારીખ અને સમય પરની રાશી આધારીત કુંડળી પણ જોવા મળશે. જેના આધારે તમે તમારી કુંડળી સમજી શકશો.

Rashi Name By Date Of Birth kundali  જન્મ તારીખ પરથી રાશિ નામ

6. હંમેશા વ્યક્તિનું નામ તેની ચંદ્ર (Moon) રાશી પરથી રાખવામાં આવે છે. ઉપરના ચાર્ટમાં જોઈ શકાય છે કે, ચંદ્ર(Mo.) 7માં સ્થાને છે. એટલે કે વ્યક્તિની જન્મતારીખ આધારે રાશિ 7માં નંબરની હશે. જે તમને નીચેના ફોટોમાંથી જોવા મળશે.

Rashi Name By Date Of Birth kundali  જન્મ તારીખ પરથી રાશિ નામ

7. રાશી જાણ્યા બાદ તેની બાજુમાં રાશિના અક્ષરના નામ આધારે તમારે નામ રાખવાનું રહેશે. જેમકે 7મી રાશી તુલા છે. જેના અક્ષર ર,ત છે એટલે વ્યક્તિનું નામ ‘ર’ કે ‘ત’ અક્ષરથી રાખવાનું રહેશે.


⇒ આજના તમારા રાશિના ગ્રહને આધારીત તમારી રાશિનું ભવિષ્યફળ જાણવા માટે અહીં ક્લિક કરો.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel

(Home Page- gujju news channel) 

આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Libra, Scorpio, Virgo, Sagittarius, Capricorn, Aquarius,  Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel  - mithun rashi name - makar rashi name - kark rashi name - kumbh rashi name - mesh rashi name - tula rashi name - kanya rashi name - rashi name in english - min rashi name - meen rashi name - vrushabh rashi name - dhanu rashi name - dhan rashi name - all rashi name  - vrushik rashi name - rashi name by date of birth - 12 rashi name - how to check rashi by name - જન્મ તારીખ પરથી રાશિ નામ



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ભારતના ડિફેન્સ વિભાગની તાકાત વધી, પૃથ્વી-II અને અગ્નિ-I બેલિસ્ટિક મિસાઇલોનું સફળ પરીક્ષણ કરાયું

  • 17-07-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 જુલાઈ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-07-2025
    • Gujju News Channel
  • ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા
    • 17-07-2025
    • Gujju News Channel
  • બાબારામદેવે કબજિયાતને લઈને આપ્યો આ સસ્તો દેશી જુગાડ, વર્ષો જૂની સમસ્યા થશે તરત જ દુર..!
    • 16-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-07-2025
    • Gujju News Channel
  • બોડીકોન ડ્રેસમાં વિદ્યા બાલનનો બોલ્ડ અંદાજ, ટ્રાન્ફોર્મેશન જોઈને ફેન્સ પણ ચોંકી ગયા | Vidya Balan Bold Transformation
    • 16-07-2025
    • Gujju News Channel
  • Adhar Card Update : 5 વર્ષથી મોટા બાળકોના આધારકાર્ડ અપડેટ નહીં કરાવો તો થઈ જશે બંંધ, જાણો કેમ જરૂરી ?
    • 16-07-2025
    • Gujju News Channel
  • શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
    • 15-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-07-2025
    • Gujju News Channel
  • લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 22 રનથી ભારતને હરાવ્યું : ઈન્ડિયામાંથી એકમાત્ર જાડેજાએ લડત આપી; સિરીઝમાં 2-1 થી આગળ
    • 14-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us