• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • પ વર્ષ બાદ સ્ટાર્સ કપલ દીપિકા અને રણવીર સિંહે લગ્નનો વીડિયો વાયરલ કર્યો, સાઉથ ઇન્ડિયન અને પંજાબી સ્ટાઇલની વેડિંગ જોવા મળી..!

પ વર્ષ બાદ સ્ટાર્સ કપલ દીપિકા અને રણવીર સિંહે લગ્નનો વીડિયો વાયરલ કર્યો, સાઉથ ઇન્ડિયન અને પંજાબી સ્ટાઇલની વેડિંગ જોવા મળી..!

10:58 PM October 26, 2023 admin Share on WhatsApp



Deepika Padukon and Ranveer Sinh Wedding Video : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન ને પાંચ વર્ષ થવા આવ્યા છે અને પાંચ વર્ષ પછી પહેલી વખત તેમણે પોતાના લગ્નનો વીડિયો શેર કર્યો છે. રણવીર અને દીપિકાએ કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની આઠમી સિઝનમાં પોતાના લગ્નની ફૂટેજ દેખાડી છે. આ શોના પહેલા ગેસ્ટ તરીકે સેલિબ્રિટી કપલ પહોંચ્યું હતું જ્યાં તેમણે પોતાના લગ્નનો વિડીયો શેર કર્યો હતો.

વીડિયોમાં રણવીર સિંહ જણાવે છે કે તેણે 2015માં દીપિકાને માલદીવમાં પ્રપોઝ કરી હતી. ત્યાર પછી બંને દીપિકાના માતા પિતાને મળવા બેંગ્લોર ગયા હતા અને ત્યાં તેમણે સગાઈ કરી હતી. જોકે માલદીવમાં બંને પહેલાથી જ એન્ગેજમેન્ટ કરી ચૂક્યા હતા. વીડિયોમાં દીપિકાની માતા પણ જણાવે છે કે તે એ વાતથી ખુશ ન હતી કે તેની દીકરીએ રણવીર સિંહને પસંદ કર્યો પરંતુ ધીરે ધીરે રણવીર સિંહે તેના પરિવારના દિલમાં જગ્યા બનાવી લીધી.

deepika padukon and ranveer sinh wedding video

વીડિયોમાં રણવીર સિંહ દીપિકાની સુંદરતા જોતો જ રહી જાય છે આ સમયે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ખુશી ખુશી કહે છે કે રણવીર તેના પરિવાર કરતાં ખૂબ જ અલગ છે, પરંતુ તેની એનર્જીએ ચાર લોકોની બોરિંગ ફેમિલીને ખુશીના રંગે રંગી દીધી. વીડિયોમાં રણવીર સિંહના પિતા પણ એવું કહે છે કે રણવીર જ્યારે ફિલ્મોમાં સફળ થયો ન હતો ત્યારે એક દિવસ તેણે એવું કહ્યું હતું કે તે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરશે અને તે વાત સાચી થઈ. વીડિયોમાં દીપિકા અને રણવીરની સાઉથ ઇન્ડિયન અને પંજાબી સ્ટાઇલની વેડિંગ ની એક ઝલક જોવા મળે છે. બંનેના લગ્ન ઈટલીમાં 2018માં થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Deepika and Ranveer Wedding Video - Entertainment news - deepika padukone hot - deepika padukone ranveer singh hot Wedding party



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us