• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • સલામ છે ! DRDOએ બનાવી ખાસ રોકેટ સિસ્ટમ, દર ચાર સેકન્ડે એક મિસાઈલ લોન્ચ કરે તેવી સિસ્ટમનું સફળ પરિક્ષણ..

સલામ છે ! DRDOએ બનાવી ખાસ રોકેટ સિસ્ટમ, દર ચાર સેકન્ડે એક મિસાઈલ લોન્ચ કરે તેવી સિસ્ટમનું સફળ પરિક્ષણ..

01:00 PM June 16, 2022 admin Share on WhatsApp



ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સંસ્થાએ સેના સાથે મળીને એક ખાસ પ્રકારની રોકેટ સિસ્ટમ બનાવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રોકેટ સિસ્ટમ દર 4 સેકન્ડે એક મિસાઈલ છોડવામાં સક્ષમ છે. Pinaka Mk-I અને Pinaka Area Denial Munition નામની આ રોકેટ સિસ્ટમ્સનું તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પોખરણ ફાયરિંગ રેન્જમાં રોકટ સિસ્ટમનુ સફળ પરિક્ષણ થયુ હતુ, જેમાં આ રોકેટ સિસ્ટમ દ્વારા 44 સેકન્ડમાં 12 મિસાઈલ છોડી હતી. તેની રેન્જ 7 કિમીના નજીકના લક્ષ્યથી 90 કિમીના દૂરના લક્ષ્ય સુધી માર કરવાની છે. આ રોકેટ લોન્ચરના ત્રણ વેરિઅન્ટ બનાવવામાં આવ્યા છે - MK-1, MK-2 અને MK-3, જે અલગ-અલગ રેન્જ પર પ્રહાર કરી શકે છે.

મળતી માહિતી મુજબ, 'પિનાકા'ને ભારતની સરહદો પર તૈનાત કરવામાં આવશે, જેથી દુશ્મનોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય. આ મિસાઇલ રેજિમેન્ટને 2024 સુધીમાં શરૂ કરવાની યોજના હાલ બનાવવામાં આવી છે.

પિનાકા મિસાઇલ સિસ્ટમ 44 સેકંડમાં 12 મિસાઇલ લોન્ચ કરે છે.  એટલે કે 4 સેકન્ડમાં એક મિસાઇલ ફાયર છે. દુશ્મનો સામે તે સૌથી વધુ શક્તિશાળી છે. રૉકેટ લૉન્ચરની રેન્જ 7 કિલોમીટરથી 90 કિલોમીટર દૂર સુધીની છે..



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

  • 25-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'
    • 22-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us