• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • પ્‍લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો, એક કપલ સેક્‍સ કરતા કેમેરામાં કેદ થતા વીડિયો વાયરલ...

પ્‍લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો, એક કપલ સેક્‍સ કરતા કેમેરામાં કેદ થતા વીડિયો વાયરલ...

06:01 PM September 16, 2023 admin Share on WhatsApp



બ્રિટનથી સ્‍પેનના ઈબીઝા ટાપુ પર જતી ઈઝીજેટની ફલાઈટના ટોઈલેટમાં એક કપલ સેક્‍સ કરતા ઝડપાયું છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ૮ સપ્‍ટેમ્‍બરે બની હતી. આ શરમજનક ઘટના સામે આવ્‍યા બાદ ફલાઇટ અધિકારીઓએ કપલને પ્‍લેનમાંથી હટાવી દીધું હતું. આ કપલનો સેક્‍સ માણતો વીડિયો અત્‍યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્‍યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્‍લેનના નર્વસ કર્મચારીઓ દરવાજાની બહાર રાહ જોઈ રહ્યા છે.

couple caught in plan while having sex video viral

બાદમાં કોઈક રીતે દરવાજો ખોલતાં દંપતી વાંધાજનક હાલતમાં હતું. જોકે, દંપતીએ તરત જ દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પ્‍લેનમાં સવાર અન્‍ય મુસાફરોએ આヘર્યમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. એક સ્ત્રીએ કહ્યું, ‘હે ભગવાન.' મહિલાએ તેના મિત્રોને પૂછ્‍યું કે તેઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્‍યો છે કે નહીં. આ કપલને વાંધાજનક હાલતમાં જોયા બાદ પ્‍લેનમાં તૈનાત એર હોસ્‍ટેસ અને અન્‍ય સ્‍ટાફ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે તેઓ સમજી શક્‍યા ન હતા.

couple caught in plan while having sex video viral

આ ઘટનાના વીડિયો પર સોશિયલ મીડિયા પર ઘણી ફની ટ્‍વિટ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્‍યું, ‘આ પ્‍લેનની અંદર કોઈને ચેપ લાગ્‍યો છે.' અન્‍ય એક યુઝરે લખ્‍યું, ‘વયસ્‍ક લોકો આ કપલ પર કેમ હસતા અને બૂમો પાડી રહ્યા છે જાણે કે તેઓએ ક્‍યારેય સેક્‍સ વિશે સાંભળ્‍યું જ નથી?' ત્રીજા યુઝરે લખ્‍યું, ‘મને આશા છે કે તે પાઇલટ નથી.' દરમિયાન, ઇઝીજેટના પ્રવક્‍તાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વિમાન બ્રિટનના લ્‍યુટનથી સ્‍પેનના ઇબિઝા જઇ રહ્યું હતું. તેમણે કહ્યું કે ઘટના બાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને પ્‍લેન ઇબિઝા એરપોર્ટ પર આવ્‍યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - International Scandal News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

  • 25-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'
    • 22-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us