• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • હનીમૂનમાં થયુ એવુ કે પત્નીએ કહ્યું, “લગ્ન કરીને મેં ભૂલ કરી”

હનીમૂનમાં થયુ એવુ કે પત્નીએ કહ્યું, “લગ્ન કરીને મેં ભૂલ કરી”

10:09 AM June 16, 2022 admin Share on WhatsApp



હનીમૂન એ નવદંપતી માટે સૌથી સુંદર ક્ષણો પૈકીની એક છે, જે માટે કેટલાય મહિનાઓથી તેઓ તૈયારી કરતા હોય છે. હવે જરા વિચારો, આ સુવર્ણ કાળની વચ્ચે જો તમને ઓફિસમાંથી કોઈ અરજન્ટ કામ માટે બોલાવવામાં આવે તો તમને કેવું લાગશે. ચોક્કસ તમે ખૂબ દુઃખી થશો અને તમારો પાર્ટનર પણ નિરાશ થશે. બિલકુલ આવું જ એક નવવિવાહિત કપલ ​​સાથે થયું, જે લગ્ન પછી હનીમૂન માટે કંબોડિયા ગયા હતા.

અમેરિકામાં રહેતુ એક નવદંપતિ જાન્યુઆરીમાં પોતાનું હનીમૂન મનાવવા કંબોડિયા ગયા હતા. એટલામાં ઓફિસમાંથી પતિના બોસનો ફોન આવ્યો અને તેમણે કોઈ અરજન્ટ કામ માટે એક દિવસ ઓફિસે પાછા આવવા કહ્યું. આ સાંભળીને પતિ ગુસ્સે થઈ ગયો, કારણ કે તે પોતાના હનીમૂન વેકેશન માટે કંબોડિયા હતો. અને વેકેશન માટે અગાઉ બોસે તેની રજાઓ મંજૂર કરી હતી. એવામાં બોસના ફોન પર કર્મચારીએ ઓફિસ આવવાની ના પાડી, તો બોસે તેને બેજવાબદાર કર્મચારી ગણાવીને ઓફિસમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી.

વ્યક્તિએ લખ્યું હતુ કે, મારા બોસે હનીમૂનના ત્રીજા દિવસે ક્લાયન્ટની પિચ મીટિંગમાં હાજરી આપવા માટે કહ્યુ હતુ અને આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને તેને માત્ર એક દિવસ માટે મારી જરૂર હતી. તેના જવાબમાં મેં કહ્યું કે હું હનીમૂન પીરિયડ પર છે અને હું કોઈ શરતે ત્યાં આવીને હાજરી આપી શકું તેમ નથી. જેના પર બોસે કહ્યું કે આ માત્ર એક દિવસની વાત છે અને જો તે આ મહત્વપૂર્ણ મીટિંગ માટે કંપની તારા પર નિર્ભર ન રહી શકે, જો તુ નહીં આવે તો અમારી ટીમ તારા વગર આગળ વધી જશે.

આ સમગ્ર મામલે પતિએ પત્ની સાથે વાત કરી અને બે કઠિન નિર્ણયો વચ્ચે અટવાઈ ગયો. તેને ડર છે કે કાં તો બોસ તેને કાઢી મૂકશે અથવા તેણે હનીમૂનનું ફરી આયોજન કરવું પડશે. બીજી તરફ પત્નીનું કહેવું છે કે આજે તેને આવી વ્યક્તિ સાથે લગ્ન કરીને પસ્તાવો થઈ રહ્યો છે. પતિએ લખ્યું કે પત્ની અને પૈસા વચ્ચે પસંદગી કરવી તેના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું હતુ.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

  • 25-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'
    • 22-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us