• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • શારીરિક સંબંધ બાંધવામાં તમે આવી ભૂલ તો નથી કરતાને? આયુર્વેદમાં લખ્યા છે સહવાસના માટેના નિયમો...!

શારીરિક સંબંધ બાંધવામાં તમે આવી ભૂલ તો નથી કરતાને? આયુર્વેદમાં લખ્યા છે સહવાસના માટેના નિયમો...!

12:43 PM August 31, 2023 admin Share on WhatsApp



Relationship Tips: શારીરિક સંબંધોમાં ખુલીને વાત કરવાની આજના સમયમાં ખુબ જરૂર છે. છતાં પણ અનેક કપલ્સ તે અંગે વાત કરતા ખચકાય છે. શારીરિક સંબંધો ફક્ત આનંદ માટે નથી હોતા તેનાથી દીર્ઘાયુ, વંશ વૃદ્ધિ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સહવાસ અંગે આયુર્વેદમાં પણ કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી અને સહવાસથી પ્રાપ્ત થયેલ સંતાન પણ સર્વગુણ સંપન્ન બને છે. 

 

► આ સ્થિતિમાં ન બનાવો સંબંધ

આયુર્વેદ અનુસાર સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય અથવા તો કોઈ રોગ થયો હોય ત્યારે શારીરિક સંબંધ બનાવવા નહીં.


આ પણ વાંચો:

શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?

Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!

સની લિયોન સિવાય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આ 10 ભારતીય અભિનેત્રીઓ કરે છે ગંદા કામ...


► આ દિવસોમાં શારીરિક સંબંધ ન બનાવો

આયુર્વેદ અનુસાર સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા દંપત્તિએ અમાસ, પૂર્ણિમા, ચતુર્થી, અષ્ટમી, રવિવાર, સંક્રાંતિ, શ્રાદ્ધ પક્ષ, નવરાત્રી, શ્રાવણ માસ અને સંધિકાળ સમયે શારીરિક સંબંધો ન બનાવવા જોઈએ. આ સમય દરમિયાન પતિ પત્ની બ્રહ્મચર્યનું પાલન કરે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

► આ સમય સંબંધ બનાવવા માટે શ્રેષ્ઠ

આયુર્વેદ અનુસાર શારીરિક સંબંધ બનાવવા માટે રાતનો સમય શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે બનાવેલા સંબંધથી જે સંતાન ઉત્પત્તિ થાય છે તે દીર્ઘાયુ, ગુણવાન, સંસ્કારવાન અને યશસ્વી બને છે. 


આ પણ વાંચો:

ટીવી સિરિયલમાં નહીં હોય આટલી હોટ એક્ટ્રેસ, નિયા શર્મા સેક્સી લુકના કારણે ફરી ચર્ચામાં...

"જગ ઘુમિયા" ગીતની ગાયિકા Neha Bhasinનો સેક્સી વીડિયો, સિંગિંગ કરતા બોલ્ડ સ્ટાઇલના લીધે ચર્ચામાં...


► ગર્ભ રહ્યા પછી ન બનાવો સંબંધ

પત્નીનો ગર્ભકાળ ચાલતો હોય ત્યારે પુરુષે તેની સાથે સહવાસ ન કરવો જોઈએ. સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવાથી ભાવિ સંતાન શારીરિક રીતે નબળું થઈ શકે છે.

► આ જગ્યા પર સંબંધ બનાવવાનો ટાળો

શાસ્ત્રોમાં એવી જગ્યાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જ્યાં પતિ પત્નીએ શારીરિક સંબંધો બનાવવાથી દૂર રહેવું જોઈએ. જેમકે વૃક્ષ નીચે, સાર્વજનિક જગ્યામાં, સ્મશાન ઘાટ પર, હોસ્પિટલમાં, મંદિરમાં, બ્રાહ્મણના ઘરમાં કે ગુરુના ઘરમાં સંભોગ કરવો નહીં. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. Gujju News Channel તેની પુષ્ટિ કરતું નથી.)


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

આજના સમાચાર, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Relationship Sexual Tips In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us