
શું મહિલાઓ પોર્ન જોવા ઉત્સુક હોય છે ? જાણો તે ક્યાં પ્રકારના પોર્ન સર્ચ કરતી હોય છે...
ઘણા લોકોને એવુ હોય છે કે સ્ત્રીઓ ક્યારેય પોર્ન ફિલ્મો જોતી જ નથી.. અને જોવે તો પણ માત્ર રોમેન્ટિક વીડિયો અથવા કિસિંગ વિડિઓઝ જ જોવાનું પસંદ કરે તેવી માન્યતા હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્ત્રીઓ પણ પોર્ન જોવામાં પાછળ નથી અને તેમને ક્યાં પ્રકારના ફિલ્મો જોવા ગમે છે તે વિશે જાણીને તમને ખુબ નવાઈ લાગશે...
હાલમાં જ એક મોટી પોર્ન સાઇટે એક સર્વે કર્યો હતો જેમાં જાણવા મળ્યુ હતું કે મોટા ભાગની સ્ત્રીઓએ ‘કપલ મેકિંગ આઉટ’ શબ્દ સર્ચ કરની પોર્ન ફિલ્મો શોધ્યા હતા. આ ઉપરાંત, સૌથી વધુ સર્ચ થયેલા ડેટા દર્શાવે છે કે મોટાભાગની સ્ત્રીઓ ‘બોડીબિલ્ડર’ પોર્ન ફિલ્મો માટે સર્ચ કરતી હોય છે.
મહિલાઓએ એવી પણ ફિલ્મો સર્ચ કરી છે જેમાં પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરતા હોય છે. મહિલાઓને પ્રેગ્નનસી પોર્ન અને 69 પોર્ન જોવાનું પણ પસંદ છે. આંકડામાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યું છે કે 37% મહિલાઓએ સામાન્ય પોર્ન ફિલ્મોની જગ્યાએ ગે અથવા લેસ્બિયન સેક્સ વીડિયોનો પણ સર્ચ કર્યો છે, જે જાણીને થોડું નવાઈ પમાડે છે.
સૌથી અનોખી હકીકત એવી સામે આવી છે કે સ્ત્રીઓ પુરૂષો કરતાં પોર્ન સાઇટ્સ પર વધુ સમય વિતાવે છે. કદાચ સ્ત્રીઓને ઓર્ગેઝમ સુધી પહોંચવા માટે વધુ સમય જોઈએ છે. માટે આ કારણ જવાબદાર હોય શકે..
all rights reserved to gujjunewschannel.in