• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • "ટીપ ટીપ બરસા પાની..."ના હિરો-હીરોઈન 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે નજર આવશે, આ ફિલ્મમાં કરશે સાથે કામ...!

"ટીપ ટીપ બરસા પાની..."ના હિરો-હીરોઈન 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે નજર આવશે, આ ફિલ્મમાં કરશે સાથે કામ...!

01:55 PM August 24, 2023 admin Share on WhatsApp



Akshay Kumar-Raveena Tandon Reunite After 20 Years: બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર અને સુંદર અભિનેત્રી રવિના ટંડન 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે જોવા મળવાના છે. હા, રિપોર્ટ્સનું માનીએ તો આ જોડી “વેલકમ ટુ ધ જંગલ”(Welcom To The Jungle)ના ત્રીજા ભાગમાં જોવા મળશે. 90ના દાયકાની આ હિટ જોડી મોહરા, મેં ખિલાડી તુ અનારી, ખિલાડીઓ કા ખિલાડી, કીમત અને દાવા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આ સમાચાર ચોક્કસપણે અક્ષય કુમાર અને રવિનાના ચાહકો માટે ખુશી લઈને આવ્યા છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.

Akshay Kumar-Raveena Tandon Reunite After 20 Years

મહત્વનું છે કે, અક્ષય કુમારની હાલમાં આવેલી OMG2 ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. અને અક્ષય કુમાર પોતાની 16 ફિલ્મને 100 કરોડના ક્લબમાં સમાવવામાં સફળ રહ્યો છે. જે રેકોર્ડ સલમાનખાન સાથે એકસરખો બન્યો છે. એવામાં 20 વર્ષ બાદ અક્ષય કુમાર રવિના ટંડનની જોડી ફરી મોટા પડદા પર આવશે તો ચાહકોનું કહેવું છે કે, અક્ષયની વધુ એક ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. જોકે 20 વર્ષ બાદ અક્ષય-રવિનાને મોટી સ્ક્રીન પર જોવા માટે તેના ચાહકોમાં આ સમાચાર ખુશીની લહેર લાવે તેવા છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us