• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • વિદેશની જેમ ભારતમાં પણ આવેલા છે ન્યુડ બીચ, જ્યાં ફેમેલી સાથે જવાનું વિચારતા પણ નહીં..!

વિદેશની જેમ ભારતમાં પણ આવેલા છે ન્યુડ બીચ, જ્યાં ફેમેલી સાથે જવાનું વિચારતા પણ નહીં..!

12:32 PM August 19, 2023 admin Share on WhatsApp



વિદેશના મોટાભાગના બિચ(beach) પર ફેમીલી સાથે તમે જોઓ તો તમે શરમમાં મુકાઈ શકો છો. કારણ કે વિદેશમાં લોકો સનબાથ(Sunbath) લેવા માટે ટુંકા કપડામાં અથવા નહીવત કપડામાં એટલે કે નગ્ન થઈને ફરત હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આમાંથી કેટલીક જગ્યાઓ ભારતમાં પણ છે. ત્યારે આવો અમે તમને કેટલાક ન્યુડિસ્ટ બીચ (Nudist Beach In India) વિશે જણાવીએ...

Agatti lakshadweep: 

Agatti lakshadweep nudist beach in india

આ બીચ ભારતમાં ટોપલેસ બીચ(Topless Beach) તરીકે પણ ઓળખાય છે. આ બીચના એક ભાગમાં સફેદ રેતી અને સમુદ્રનો સુંદર નજારો છે, જ્યાં કપડા વગર જવાની મંજૂરી છે. તેઓ કહે છે કે દરેક જણ બીચ પર જઈ શકતા નથી.

Marari Beach Kerala: 

Marari Beach Kerala nudist beach in india

મરારી બીચ કેરળના દરિયા કાંઠે આવેલા બીચનું હૃદય માનવામાં આવે છે, મરારી બીચ કેેરળનું ગુપ્ત એવું સ્થળ છે, જે ન્યુડ બીચ તરીકે પ્રખ્યાત છે. આ સ્થળની સુંદરતા પ્રવાસીઓને તેના દિવાના બનાવે છે.

OM Beach Karnatak : 

 om beach karnatak nudist beach in india

આ એક એવો બીચ છે જે બે તાજા પાણીના ઝરણાનું ઘર હોવાનું કહેવાય છે. આ બીચની આકૃતિના દેખાવને કારણે, તેનું નામ ઓમ રાખવામાં આવ્યું હતું. આ પણ એવો જ એક ભારતીય બીચ છે જ્યાં કોઈપણ અવરોધ વિના સનબાથ(Sunbath)નો આનંદ માણી શકાય છે.

Ozran Beach Goa :

Ozran Beach Goa nudist beach in india

ગોવા બીચ મોજ-મસ્તી કરવા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે. ગોવામાં ઘણા આકર્ષક બીચ છે, પરંતુ ઓઝરન તેના ન્યુડ બીચ માટે જાણીતું છે. અહીં કપડાં વિના ફરવાની છૂટ છે, પરંતુ ફોટોગ્રાફી અને ફિલ્માંકન પર પ્રતિબંધ છે.


gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Travel News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us