• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ૧ કરોડથી વધુ કમાનારાની સંખ્યા ૫૦% વધી, ૨૦૨૨માં ૧ કરોડથી વધુ કમાનારા ૨.૬૯ લાખ લોકો થયા...

૧ કરોડથી વધુ કમાનારાની સંખ્યા ૫૦% વધી, ૨૦૨૨માં ૧ કરોડથી વધુ કમાનારા ૨.૬૯ લાખ લોકો થયા...

01:35 PM August 08, 2023 admin Share on WhatsApp



ભારતમાં અમીર લોકોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે. આવકવેરા રિટર્ન ફાઇલિંગ ડેટાના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨-૨૩માં એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્‍યા ૨.૬૯ લાખ હતી. આ કોરોના સમયગાળા (૨૦૧૮-૧૯) પહેલા કરતા ૪૯.૪% વધુ છે. ચાર વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્‍યામાં લગભગ ૫૦%નો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, કોરોના સમયગાળા પછી એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારા કરદાતાઓની સંખ્‍યામાં ઉછાળો આવ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એક કરોડ રૂપિયાથી વધુ કમાનારા લોકોની સંખ્‍યા ૧.૯૩ લાખ હતી, જયારે ૨૦૧૮-૧૯માં તે ૧.૮૦ લાખ હતી. ૨૦૧૯-૨૦ની સરખામણીમાં આવા કરદાતાઓની સંખ્‍યામાં ૪૧.૫ ટકાનો વધારો થયો છે. પાંચ લાખ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્‍યા માત્ર ૦.૬ ટકા વધુ છે. રિપોર્ટ અનુસાર, ૪.૬૫ કરોડ કરદાતાઓએ ૫ લાખ રૂપિયાથી ઓછી આવક દર્શાવી છે. એટલે કે શૂન્‍ય ટેક્‍સ ચૂકવ્‍યો.


આ પણ વાંચો : Gold Silver Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ...

આ પણ વાંચો : રૂ.10,000ની માસિક SIPથી 5 વર્ષમાં થયા 16 લાખ રૂપિયા, આ સ્મોલ કેપ ફંડ્સમાં લોકો કરી રહ્યા છે રોકાણ....

આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...


કંપનીઓ અને વ્‍યક્‍તિઓ કે જેમના માટે ઓડિટ જરૂરી છે, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્‍ટોબર છે. તે દંડ વિના ITR ફાઇલ કરી શકે છે. દેશમાં ટેક્‍સ રિટર્ન ફાઈલ કરનારાઓની કુલ સંખ્‍યા ઘણી ઓછી છે. જો કે અગાઉના વર્ષોની સરખામણીએ આ સંખ્‍યામાં વધારો થયો છે, પરંતુ હજુ પણ કુલ વસ્‍તીના માત્ર ૬ ટકા લોકો જ ટેક્‍સ ચૂકવે છે. ૫ લાખથી વધુની આવક ધરાવતા કરદાતાઓની સંખ્‍યામાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ, ૫ લાખથી ૧૦ લાખ રૂપિયાના ટેક્‍સ બ્રેકેટમાં ૧.૧૦ કરોડ કરદાતા હતા.

આ વખતે રેકોર્ડ ૬.૭૭ કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્‍યા હતા. ગયા વર્ષે ૩૧ જુલાઈ સુધી લગભગ ૫.૮૩ કરોડ ITR ફાઈલ કરવામાં આવ્‍યા હતા. આ વખતે ૫૩.૬૭ લાખ લોકોએ પ્રથમ વખત રિટર્ન ફાઈલ કર્યું હતું. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવી નથી. જો કે, ૩૧ ડિસેમ્‍બર સુધી, ITR દંડ સાથે ભરી શકાય છે.

 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Business News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us