• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ‘ડ્રીમ ગર્લ ૨'માં પૂજા ફરી સેક્સી અદાથી લોકોને કરશે ઘાયલ, આયુષ્યમાન-અનન્યાની જોડી ભરપુર હસાવશે..!

‘ડ્રીમ ગર્લ ૨'માં પૂજા ફરી સેક્સી અદાથી લોકોને કરશે ઘાયલ, આયુષ્યમાન-અનન્યાની જોડી ભરપુર હસાવશે..!

04:45 PM August 02, 2023 admin Share on WhatsApp



Dream Girl 2 Trailer Review : લાંબા રાહ જોય બાદ ફાઈનલી ‘ડ્રીમ ગર્લ ૨'નું ટ્રેલર રિલીઝ (Release) થઈ ગયું છે. ટ્રેલર આવતાની સાથે જ તેની જબરદસ્‍ત કોમેડી અને સ્‍ટાર-સ્‍ટડેડ કાસ્‍ટથી ચાહકોને વધુ ઉત્તેજીત કર્યા છે. આયુષ્‍માન ખુરા(Ayushyman Khurana)ના અને અનન્‍યા પાંડે(Ananya Pandey)ની ઓનસ્‍ક્રીન કેમેસ્‍ટ્રી સ્‍ક્રીન પર ચમકવા માટે તૈયાર છે. ટ્રેલરમાં ડાયલોગ્‍સ અને ‘પૂજા'(Pooja)ની એક્‍ટિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવશે. પરેશ રાવલ(Paresh Rawal), અસરાની, અન્નુ કપૂર, અભિષેક બેનર્જી, મનજોત સિંહ, રાજપાલ યાદવ, મનોજ જોશી, સીમા પાહવા અને વિજય રાજ સહિતના ઘણા સ્‍ટાર્સ આ ફિલ્‍મમાં એકસાથે ધમાકેદાર ચમકવાના છે.

Dream Girl trailer Review Film On 25 August


આ પણ વાંચો : ટીવી સિરિયલમાં નહીં હોય આટલી હોટ એક્ટ્રેસ, નિયા શર્મા સેક્સી લુકના કારણે ફરી ચર્ચામાં...

આ પણ વાંચો : મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!

આ પણ વાંચો : Sofia Ansariનો સેક્સી વીડિયો થયો વાયરલ, શુટિંગ દરમિયાન દેખાયો પ્રાઈવેટ પાર્ટ...!


બાલાજી ટેલિફિલ્‍મ્‍સ(balaji Telefilms)ના જોઈન્‍ટ મેનેજિંગ ડિરેક્‍ટર એકતા આર કપૂરે જણાવ્‍યું હતું કે, ‘ડ્રીમ ગર્લ ૨ એ ૨૦૨૩ની સૌથી વધુ રાહ જોવાતી સિક્‍વલ છે, અને અમે આ કોમેડી એન્‍ટરટેનર રજૂ કરવા માટે ઉત્‍સાહિત છીએ જે દર્શકોને હસાવશે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘રાજ શાંડિલ્‍યા દ્વારા ઉત્‍કૃષ્ટ કાસ્‍ટ અને શાનદાર દિગ્‍દર્શન સાથે, અમને વિશ્વાસ છે કે આ ફિલ્‍મ ૨૦૨૩ની કોમેડી હાઇલાઇટ હશે. ફિલ્‍મમાં મુખ્‍ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા આયુષ્‍માન ખુરાનાએ પણ પોતાનો ઉત્‍સાહ વ્‍યક્‍ત કર્યો છે. તેણે કહ્યું, ‘ડ્રીમ ગર્લ ૨' શરૂઆતથી જ આનંદદાયક રહી છે. સ્‍ક્રિપ્‍ટ આનંદી છે અને હું ફરી એકવાર મારા ચાહકો માટે હાસ્‍ય અને મનોરંજન ઉમેરવા માટે ઉત્‍સાહિત છું.

Dream Girl trailer Review Film On 25 August

આ પ્રોજેક્‍ટ પર તેના વિચારો શેર કરતા અભિનેત્રી અનન્‍યા પાંડેએ કહ્યું, ‘ડ્રીમ ગર્લ ૨ પર કામ કરવું ખૂબ જ મજાનું હતું અને આ કોમેડી એક્‍સ્‍ટ્રાવેગેન્‍ઝા ફિલ્‍મના શૂટિંગ દરમિયાન મને જે મજા આવી તે જોવા માટે હું રાહ જોઈ શકતી નથી.' ફિલ્‍મ માટે તેમનો ઉત્‍સાહ દર્શાવતી વખતે, દિગ્‍દર્શક રાજ શાંડિલ્‍યાએ કહ્યું, ‘ડ્રીમ ગર્લ ૨ એ શરૂઆતથી અંત સુધી હાસ્‍યનો હુલ્લડ છે અને અમે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે અમારા હૃદય અને આત્‍માને લગાવી દીધા છે.' ટ્રેલરે જબરદસ્‍ત ધૂમ મચાવી છે, અને તેને ૨૦૨૩ની કોમેડી ફિલ્‍મ તરીકે વધાવી લેવામાં આવી છે. હવે દર્શકો ૨૫ ઓગસ્‍ટ ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડ્રીમ ગર્લ ૨ (Dream Girl 2)નું નિર્દેશન રાજ શાંડિલ્‍યા દ્વારા કરવામાં આવ્‍યું છે અને એકતા આર કપૂર(Ekta Kapoor) અને શોભા કપૂર(Shobha Kapoor) દ્વારા નિર્મિત છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us