• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સુરતમાં 60 વર્ષના ઢગાએ શ્વાન સાથે ન કરવાનું કર્યું, કોઇએ વીડિયો ઉતારી કર્યો વાયરલ...

સુરતમાં 60 વર્ષના ઢગાએ શ્વાન સાથે ન કરવાનું કર્યું, કોઇએ વીડિયો ઉતારી કર્યો વાયરલ...

10:30 AM August 02, 2023 admin Share on WhatsApp



સુરક્ષિત સુરત(Surat) શહેરની ઘણી મોટી મોટી વાતો થાય છે. પરંતુ સુરતમાં હવે શ્વાન(Dog) પણ સુરક્ષિત નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. સુરતના મલેકવાડી વિસ્તારમાંથી વિકૃત કામવાસનાથી પીડીત વૃદ્ધે શ્વાન સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય(Rape) આચરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. રાત્રિના અંધકારમાં બે શ્વાનોને રમાડવાના બહાને મનોવિકૃત દ્વારા કરાયેલી હરક્ત કેમેરામાં કેદ થઇ હતી. આ વિડીયો વાયરલ (Video Viral) થતાં જ શહેરના જીવદયા પ્રેમીઓમાં આક્રોશ છવાઇ ગયો હતો. આ વૃદ્ધ વિરદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી સાથે જીવદયા પ્રેમીઓ અઠવા પોલીસ મથકે પહોંચ્યા હતા.

સુરતના હરેશ મારું નામનો 60 વર્ષીય વ્યક્તિ છેલ્લા લાંબા સમયથી પોતાના વિસ્તારમાં રહેતી પુત્રીઓ સાથે રહે છે. તે શ્વાન સાથે દુષ્કર્મમાં આચરતો હતો. આ મામલે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો મળતી હતી પણ કોઈ વ્યક્તિ ધ્યાન આપતું ન હતું જોકે સોસાયટીના એક જાગૃત નાગરીકે આધેડનો વિડીયો બનાવી દીધો હતો અને સમગ્ર વિસ્તારમાં વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વિડીયોમાં મૂંગા પશુઓ સાથે જે થઇ રહ્યું હતું. તે જોઇ સૌ કોઈ આઘાત પામી ગયા હતા.  વૃદ્ધની આ હરકત ક્યારેય સામે આવી ન હોત, પરંતુ એક જાગૃત નાગરિતે આ હરકતને ગુપચુપ કેમેરામાં કેદ કરી લીધી હતી અને જીવદયા પ્રેમીઓને મોકલી હતી.

Surat Athva police station old man rape sex with animal Dog video viral

મુંગા પશુઓ (Animals) સાથે વૃદ્ધ (Old Man) દ્વારા કરાઇ રહેલી હરકતના વિડીયોથી જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ મંગળવારે બપોરે અઠવા લાઇન્સ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને વિડીયોમાં મૂંગા શ્વાન સાથે દુષ્કૃત્ય(Rape) આચરી રહેલાં હરીશ નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરી હતી. હાલ અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવતા ભલભલાના હોશ ઉડી ગયા હતા ચાલ સુરતની અઠવા પોલીસે આ મામલે હાજર વિરુદ્ધ ગુનો દાખલ કરી સંબંધિત વ્યક્તિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Samachar Surat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us