• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • લોકો કેમ કહે છે લગ્ન ન કરતા ? લવ હોય કે એરેન્જ, લગ્ન બાદ આવે છે આટલા ચોકાવનારા બદલાવ..

લોકો કેમ કહે છે લગ્ન ન કરતા ? લવ હોય કે એરેન્જ, લગ્ન બાદ આવે છે આટલા ચોકાવનારા બદલાવ..

10:37 AM July 31, 2023 admin Share on WhatsApp



જ્યારે પણ લગ્ન (Marriage)ની વાત છેડાઈ એટલે પરિણીત લોકો સિંગલ લોકોને લગ્ન ન કરવાની સલાહ આપતા હોય છે. તેની પાછળ કારણ ઘણા છે. લોકો કહે છે, લગ્ન પછી લાઈફ સેટલ થઈ જશે, કોણે કહ્યું? પડકારનો નવો સેટ તમારી રાહ જોઈ રહ્યો હોય છે. જો કે, તમે વિચારી શકો છો કે લગ્ન એ તમારા એકલપણા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ હોઈ શકે અને તેનાથી તમારું જીવન સરળ બની શકે, પરંતુ તમને જણાવતા અફસોસ થાય છે કે મોટેભાગે આવું કંઈ જ થતું નથી..

હા, લગ્ન પછી ઘણી બધી પ્રેમાળ ક્ષણો આવે છે, પરંતુ જો કોઈ તમને કહે કે અરેન્જ મેરેજ બાદ જીવન બદલાય છે, તો તે વ્યક્તિ તમારી સાથે ખોટું બોલી રહ્યો છે. ભલે તમે લવ મેરેજ કર્યા હોય તો પણ તમારૂ જીવન બદલાઈ જાય છે.

1. મિત્રોને ઓછી વાર મળી શકો છો

લગ્ન બાદ 24 કલાકમાં સૌથી મોટાભાગનો સમય તમે તમારા જીવનસાથી સાથે વ્યતિત કરો છે અને તેમાં કંઈ ખોટું નથી, હકીકતમાં તે સારૂ છે. તમારું જીવન હવે તમારા પતિ, તમારું નવું ઘર, તમારું નવું જીવન અને તમારા નવા કુટુંબની આસપાસ ફરે છે. તમે દરેક બાબતમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરો છો, પરંતુ શું તમે તમારા ફ્રેન્ડને આપેલું વચન યાદ રાખો છો કે લગ્ન પછી ક્યારેય કંઈ બદલાશે નહીં, તમે તેને તેટલો જ સમય આપશો.


આ પણ વાંચો : Brahma Muhurta: બ્રહ્મમુહૂર્ત ઉઠીને જૂઓ, તમારી જિંદગીમાં ચમત્કાર આપોઆપ થવા લાગશે...

આ પણ વાંચો : ઉદયપુરનું ડર્ટી પિક્ચર: સૌંદર્યથી ભરપૂર મહિલાએ વૃદ્ધને બોલાવ્યો હોટલના રૂમમાં અને પછી...

આ પણ વાંચો : સની લિયોન સિવાય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આ 10 ભારતીય અભિનેત્રીઓ કરે છે ગંદા કામ...


તમે પહેલાની જેમ તમારા ફ્રેન્ડઝને રોજ મળી શકતા નથી, તમે વારંવાર ફરવા જઈ શકતા નથી. એક જ શહેરમાં રહેતા હોવા છતાં, તમે મહિનામાં એકવાર મળી શકો છે. અને જો તમે દૂર રહો છો, તો વર્ષમાં એકવાર મળવું એ પણ મોટી વાત છે. પરંતુ તેનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તમારા મિત્રો સમજે છે અને તેના વિશે ફરિયાદ કરતા નથી. મૂળભૂત રીતે, તેઓ ફક્ત તમને સ્થાયી થવામાં અને તમારા નવા જીવનનો આનંદ માણવામાં મદદ કરે છે. પરંતુ આ બધું હોવા છતાં, તે તમારી અંદર એક ખાલીપો પેદા કરે છે અને તમને તમારા મિત્રોને ખૂબ યાદ કરવા મજબૂર કરે છે.

2. તમારા તહેવારો અને રજાઓના પ્લાનિંગમાં બદલાવ

તમારું સામાજિક અને પારિવારિક જીવન વિભાજિત થાય છે અને બંનેને સમયની જરૂર હોય છે. તે ફક્ત તમારા માતાપિતા અને રજાઓ વિશે નથી. હવે તમારે તમારા સાસરિયાઓને પણ સમાન સમય આપવાની જરૂર પડે છે. શરૂઆતમાં, રજાઓ વહેંચવાનો વિચાર તમને પરેશાન કરે છે પરંતુ સમય જતાં તમને તેની આદત પડી જાય છે.

3. પાર્ટીની જગ્યાએ શોપિંગમાં સમય જાય છે

આ વાત તમને કોઈ કહેશે નહીં કે, પહેલાની જેમ મોડી રાત્રે પાર્ટીઓ કરી શકતા નથી, તમે મોટાભાગનો સમય શોપિંગમાં વિતાવો છો. ગર્લ્સ હાઈ હીલ્સ અને પાર્ટી ડ્રેસ છોડીને, રેસ્ટોરન્ટના બદલે જીન્સ/કુર્તીમાં કરિયાણાની દુકાનમાં શોપિંગ માટે જવું પડશે.

4. રોજ સેક્સ થતું નથી !

આ વિચિત્ર છે પરંતુ મોટાભાગના લોકો સામાન્ય રીતે માને છે કે લગ્ન એટલે દરરોજ સેક્સ કરવું. જ્યારે આવું બિલકુલ હોતું નથી. ફ્રિકવન્સી ધીમે ધીમે ઘટી જાય છે. અને વિશ્વાસ કરો, કોઈપણ કપલ દરરોજ સેક્સ કરી શકતું નથી. અને વધુ અગત્યનું કે સેક્સમાં કંઈ જ ઉતાવળ હોતી નથી. આજે નહીં તો કાલે કે પરમ દિવસે સેક્સ કરી શકાય છે. આમાં લગ્ન બાદ કપલને કોઈ ઉતાવળ હોતી નથી. એ દિવસો ગયા જ્યારે તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ દિવસ કે સપ્તાહના અંતે મળીને આનંદની ક્ષણો સાથે વિતાવતા.

5. જવાબદારી વગરનું સિંગલ જીવન યાદ આવે છે

તમે તમારા લગ્ન કરવાના નિર્ણય વિશે વારંવાર વિચાર્યા કરો છો. તમે વિચારતા રહો છો કે તમે લગ્ન કરવામાં ઉતાવળ તો નથી કરીને ? આ પરિબળની પાછળ તમારા પાર્ટનરના પ્રેમ કરવા સાથે કોઈ લેવાદેવા નથી. આ વિચારો મગજમાં એટલા માટે આવે છે કારણ કે કેટલીકવાર તમે તમારી બેજવાબદાર સિંગલ જિંદગીની સુંદર પળો યાદ આવી જાય છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us