• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • ઓટોરીક્ષામાં શ્રીજીતાએ તેના વિદેશી પતિ સાથે કર્યો રોમાન્સ, લોકોએ કહ્યું, “અહીં જ સુહાગરાત મનાવી લો”...

ઓટોરીક્ષામાં શ્રીજીતાએ તેના વિદેશી પતિ સાથે કર્યો રોમાન્સ, લોકોએ કહ્યું, “અહીં જ સુહાગરાત મનાવી લો”...

12:06 PM July 30, 2023 admin Share on WhatsApp



Sreejita De Kiss Video : ટેલિવિઝન અભિનેત્રી શ્રીજીતા દે (Sreejita De) શનિવારે રાત્રે તેના જર્મન પતિ સાથે ઓટોરિક્ષામાં મીડિયાની સામે રોમાન્ટિક થઈ હતી. મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં Sreejita De તેના જર્મન પતિ Michael Blohm Papeને Lip Kiss કરતી નજરે જોવા મળી હતી. જે દરમિયાન બંને ખુબ પ્રેમમય અને ખુશ જોવા મળ્યા હતા.  


આ પણ વાંચો : "જગ ઘુમિયા" ગીતની ગાયિકા Neha Bhasinનો સેક્સી વીડિયો, સિંગિંગ કરતા બોલ્ડ સ્ટાઇલના લીધે ચર્ચામાં...

આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...

આ પણ વાંચો : Sofia Ansariનો સેક્સી વીડિયો થયો વાયરલ, શુટિંગ દરમિયાન દેખાયો પ્રાઈવેટ પાર્ટ...!


Sreejita De Kiss Huband In Rikshow Watch :

Shreetija de Kiss video in auto riksha With German Husband

ટીવી અભિનેત્રી શ્રીજીતા ડેએ 1 જુલાઈના રોજ લાંબા સમયથી જર્મની સ્થિત તેના બોયફ્રેન્ડ માઈકલ બ્લોમ-પેપ સાથે ખ્રિસ્તી ધર્મને આધારે લગ્ન કર્યા હતા. પરિવાર અને મિત્રોની હાજરીમાં બંનેએ જર્મનીમાં જ લગ્ન કર્યા હતા. 2 જુલાઈના રોજ શ્રીજીતાએ લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી. લગ્ન બાદ અભિનેત્રી તેના પતિ સાથે ભારત પહોંચી છે.

Shreetija de Kiss video in auto riksha With German Husband

આ દરમિયાન હવે આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને મુંબઈમાં એક ઓટોમાં Lip Kiss કરતા જોવા મળી રહ્યા છે . સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના Instagram પર કપલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં Sreejita De અને Michael Blohm Pape ઓટોમાં બેઠેલા જોવા મળે છે. ત્યારે જ ફોટોગ્રાફર્સ તેમને ચારે બાજુથી ઘેરી લે છે અને કહે છે કે તમે બંને ઓટોમાં જ લગ્ન કરી લો. આ પછી બંને કપલ એકબીજાને લિપ કિસ કરે છે. શ્રીજીતાના લૂક વિશે વાત કરીએ તો, તેણે પીળા રંગનો ડ્રેસ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે તેના પતિ સાથે ખૂબસૂરત લાગી રહી હતી. આ વીડિયોને જોઈને લોકોએ કહ્યું કે, ઓટોમાં જ લગ્ન કર્યા બાદ સુહાગરાત પણ અહીં મનાવી લો. 


આ પણ વાંચો : Ajay Devganની સાળી Tanishaa Mukerjiની બોલ્ડનેસ જોઈને લોકો Sofia-Urfiને ભૂલ્યા!

આ પણ વાંચો : Sunny Leoneએ સેક્સી બિકની પહેરી દરીયા પર મજા માણી, અભિનેત્રીના હોટ લુક્સ જોઈને લોકો થયા ફિદા...

આ પણ વાંચો : સની લિયોન સિવાય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આ 10 ભારતીય અભિનેત્રીઓ કરે છે ગંદા કામ...


Shreetija de Kiss video in auto riksha With German Husband

કેવી રીતે બંને મળ્યા હતા ?

શ્રીજીતા અને માઈકલ 2019 થી સાથે છે. કથિત રીતે આ દંપતી એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા અને નંબરોની આપ-લે કરી હતી. માઈકલ એક ફર્મમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર હોવાનું કહેવાય છે. આ દંપતીએ બે વર્ષ સુધી ડેટિંગ કર્યું અને 2021માં તેણે પેરિસમાં તેને પ્રપોઝ કર્યું હતું. સગાઈના ફોટા તે સમયે વાયરલ થયા હતા. અને આ મહિનાની 1 જૂલાઈએ બંનેએ જર્મીનીમાં ખ્રિસ્તી ધર્મના આધારે લગ્ન કર્યા હતા. અને હવે ટૂંક સમયમાં બંગાળી રીતરિવાજને આધારે બંને લગ્ન કરે તેવી શક્યતા છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - બોલીવુડના સેક્સી વીડિયો, 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'

  • 25-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us