• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • શું આ વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન છે ? તે પહેલા જાણી લો હવામાન વિભાગની આગાહી....

શું આ વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન છે ? તે પહેલા જાણી લો હવામાન વિભાગની આગાહી....

05:07 PM July 26, 2023 admin Share on WhatsApp



Gujarat Weather Forecast : રાજ્યમાં સતત પડી રહેલા વરસાદ(Rain)ને લઈને લોકોના વિકેન્ડના પ્લાન્સ (Weekend Plans) ખરાબ થયા હતા. એવામાં શું આવનારા લોંગ વિકેન્ડ પર વરસાદ પડશે? કે તમે આ વિકેન્ડ બહાર જઈ શકશો કે કેમ તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં નવી વરસાદી સિસ્ટમની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Gujarat weather Forecast શું આ વીકએન્ડમાં વરસાદ પડશે

► 5 દિવસ નવી સિસ્ટમ નહીં બને: હવામાન વિભાગ

રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા છેલ્લા પાંચ દિવસ ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં નવી સિસ્ટમ બનવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ કેટલાક ભાગોમાં રહી શકે તેવી શક્યતા છે.

► "અમદાવાદમાં ભારે વરસાદ નહીં પડે" 

આજે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જ્યારે ગુરુવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરીને હવામાન વિભાગના અમદાવાદના હવામાન વિભાગના તજજ્ઞ જણાવે છે કે, અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે. અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતા આપવામાં આવી રહી નથી.

► "માછીમારોને દરિયો ખેડવાની મનાઈ"

દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ પટ્ટીના વિસ્તાર માટે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ દિવસ પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાઓ છે. પવનની ગતિ 45-55 કિલોમીટર પ્રતિ કલાક (ગસ્ટિંગ 65kmph) રહેવાની શક્યતાઓ છે. આ સાથે દક્ષિણ ગુજરાતના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે અને માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરવામાં આવી છે

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત

  • 11-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us