
Deepika Padukoneની Oops મોમેન્ટ વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો બોલ્યા- બધુ દેખાઇ છે...
દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઇ છે, દીપિકા હંમેશાની જેમ સ્ટાઇલિશ અને કન્ફોર્ટેબલ લૂકમાં મુંબઇ એરપોર્ટ પહોંચી હતી, તે હંમેશાની જેમ પોતાના લૂક અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ચર્ચામાં રહે છે. અને પોતાના લૂકથી ફેન્સને આકર્ષતી રહે છે, એટલુ જ નહીં તેનો એરપોર્ટ લૂક પણ ખુબ કન્ફર્ટેબલ હોય છે. પરંતુ તેમા જ તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. મુંબઇ એરપોર્ટ પર તે પ્લેન વ્હાઇટ ટી-શર્ટ, સ્ટ્રાઇપ વાળુ પેન્ટ અને વ્હાઇટ શૂઝ પહેરીને નીકળી હતી. સાથે જ દીપિકાએ બ્લેક ગૉગલ્સ લગાવી એક મોટી બેગ હાથમાં હતી.
દીપિકા પાદુકોણ એરપોર્ટ પર પોતાની કારમાથી ઉતરતા જ પૈપરાજીએ તેને ઘેરી લીધી હતી. એવામાં તેઓ ફોટો ખેંચવા લાગ્યા, અને વીડિયો પણ બનાવી રહ્યા હતા. આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણની સાઇડથી દેખાતી ઓપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઇ હતી. વીડિયોમાં દીપિકા પાદુકોણને જોઇને લાગી રહ્યું છે કે તેને આ વાતનો અંદાજો પણ નથી. જોકે, ટ્રૉલ્સને આ બાબત પર વાત કરવાનો મોકો મળી ગયો હતો. અને વીડિયો પર કૉમેન્ટ કરતાં કેટલાય યૂઝર્સે દીપિકા પાદુકોણની મજાક ઉડાવી હતી.CLICK HERE TO WATCH VIRAL VIDEO
એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું- અંદરનુ બધુ જ દેખાઇ રહ્યું છે. બીજાએ લખ્યું- આની ચાલ અને પૉસ્ચરને શું થઇ ગયુ. જોકે આ ઉપરાંત ઘણાબધા ફેન્સ દીપિકા પાદુકોણના લૂકને પસંદ કરી રહ્યાં છે, ખાસ કરીને પોનીટેલમાં બાંધેલા તેના વાળ પર યૂઝર્સ ફિદા થઇ ગયા હતા.