• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • મહેંદી મુક્‍યા બાદ ઘેરો રંગ લાવવા માટે અજમાવો આ ઘરગથ્‍થુ ટીપ્‍સ...

મહેંદી મુક્‍યા બાદ ઘેરો રંગ લાવવા માટે અજમાવો આ ઘરગથ્‍થુ ટીપ્‍સ...

09:23 AM July 23, 2023 admin Share on WhatsApp



કોઈ તહેવાર હોય કે લગ્ન પ્રસંગ દરેક સ્ત્રીના શણગારને ચાર ચાંદ મહેંદી લગાડે છે. પરંતુ જ્યારે પણ યુવતી હાથમાં મહેંદી કરે છે ત્યારે તેની ઈચ્છા હોય કે મહેંદીનો રંગ એકદમ ઘાટો આવે(how to get mahendi / heena color darker). પરંતુ કેટલી યુવતીઓના હાથમાં મહેંદીનો રંગ ચઢતો નથી. મહેંદી (Mahendi / heena) કલાકોની મહેનત પછી મુકવામાં આવે છે. તેવામાં જો તેનો રંગ ઘેરો ન આવે તો અફસોસ થાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને મહેંદી મુકવાથી મહેંદીનો રંગ એકદમ ઘેરો આવશે અને લાંબા સમય સુધી ટકશે પણ ખરા.

how to get mahendi / heena color darker

1. નીલગિરી તેલ

તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરીને મહેંદીના રંગને ઘાટો કરી શકે છે. મહેંદી કાઢી લીધા પછી આ તેલને તમારા હાથ પર લગાવો અને લગભગ 30 મિનિટ પછી તમારા હાથ ધોઈ લો.

2. દેશી ઘી

આ નુસખો તો દાદી-નાનીના સમયથી અનુસરવામાં આવે છે. જ્યારે મહેંદી સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોયા વિના કાઢો અને પછી બંને હાથ પર દેશી ઘી લગાવો.  આમ કરવાથી રંગ ઘાટો થઈ જશે.

3. બામ

મહેંદીનો રંગ ઘટ્ટ કરવા માટે હાથ પર બામ લગાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. મહેંદી સુકાઈ ગયા પછી તેને કાઢી અને હાથ પર બામ ઘસો. 

4. લવિંગ

લવિંગની મદદથી મહેંદીનો રંગ વધુ ઘાટો બને છે. તેના માટે લવિંગને તવા પર શેકી લો અને લવિંગમાંથી નીકળતા ધુમાડામાં હાથ શેકો. અને પછી હથેળીમાં નાળિયેર તેલ લગાવો.

5. લીબું

આ નુસખાથી દરેક સ્ત્રી વાકેફ હશે. લીબુંમાં રહેલું પ્રવાહી તમારા હાથમાં રહેલી મહેંદીને ઘાટી કરે છે. અને મહેંદી(mahendi color darker)નો રંગ ઘેરો નીખરાની લાંબા સમય સુધી રાખે છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us