• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • સની લિયોને લીલી સાડીમાં ફ્લોન્ટ કરી પોતાની હોટનેસ, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો સેક્સી વીડિયો...

સની લિયોને લીલી સાડીમાં ફ્લોન્ટ કરી પોતાની હોટનેસ, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો સેક્સી વીડિયો...

11:45 AM July 22, 2023 admin Share on WhatsApp



Sunny Leone Sexy Video : બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક સની લિયોન તેના સિઝલિંગ અવતારને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં, અભિનેત્રી સની લિયોને તેના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો એક અદભૂત સેક્સી વીડિયો શેર કર્યો છે. સની લિયોને આ વીડિયોમાં સિઝલિંગ ગ્રીન કલરની સાડી પહેરી છે, ગ્લોઇંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળને ખાસ રીતે બાંધીને સુપર્બ દેખાઈ રહી છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીનું ગ્લેમરસ ફોટોશૂટ જોઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે.  


આ પણ જૂઓ : નિક્કી તંબોલીએ બિકીની પહેરીને બનાવ્યો સેક્સી વીડિયો, લોકોએ કહ્યું અત્યાર સુધીનો સૌથી હોટ લુક…

આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?


મહત્વનું છે કે સની લીયોને પોતાની કારકિર્દીની શરૂઆત એક કેનેડિયન પોર્ન સ્ટાર તરીકે કરી હતી. જેમાં તે ખુબ જ સફળ રહી હતી. બાદમાં તે ભારતમાં બિગબોસ સિરિયલમાં એન્ટ્રી લીધી હતી. અને તે બાદમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સક્ષમ રહી હતી. હાલ તે બોલિવૂડની હોટ એકટ્રેસમાંથી એક છે. અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેના ફેન્સ માટે હોટ સેક્સી પોસ્ટ મુકતી રહે છે.

જુઓ સની લિયોનીનો હોટ વીડિયોઃ

gujarati sunny leone sexy hot video instagram

આ વીડિયોમાં સની લિયોને સિઝલિંગ ગ્રીન કલરની સાડી પહેરી છે, ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળને અનોખી રીતે બાંધ્યા છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીનું ગ્લેમરસ ફોટોશૂટ જોઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે અને તેઓ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. સાથે જ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.


આ પણ જૂઓ : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!


(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us