• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મેઘરાજા ગુજરાતને કરશે તરબોળ: અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં રેડ એલર્ટ...

મેઘરાજા ગુજરાતને કરશે તરબોળ: અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં રેડ એલર્ટ...

11:17 AM July 19, 2023 admin Share on WhatsApp



રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર મેઘમહેર થઈ રહી છે. 24 કલાકમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 21.2 ઈંચ વરસાદ ખાબક્યા બાદ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત છે. જેમાં જુનાગઢના માંગરોળમાં આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 8.5 ઈંચથી વધુ વરસાદ થયો છે. ચાર કલાકમાં 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના માંગરોળ (226mm) અને માળિયા હાટીના (158mm) નોંધાયો છે. રાજ્યમાં ચાર કલાકમાં 3 તાલુકાઓમાં 100 મિલિમીટરથી વધારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ગીર સોમનાથના પાટણ-વેરાવળ (107mm), વલસાડના વાપી (94mm), ગીર સોમનાથના સુત્રાપાડા (69mm)નો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે આજના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં અમરેલી, ભાવનગર અને વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ તથા નવસારી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અને હવામાન વિભાગ દ્વારા 19 જુલાઈ માટે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદ સહિત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને યલો એલર્ટ આપ્યું છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત

  • 11-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us