• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • ઘરમાં ગરોળીના ત્રાસથી મેળશે મુક્તિ, આ ઘરેલું ઉપાયોથી મિનિટોમાં ભાગી જશે ગરોળી...

ઘરમાં ગરોળીના ત્રાસથી મેળશે મુક્તિ, આ ઘરેલું ઉપાયોથી મિનિટોમાં ભાગી જશે ગરોળી...

03:38 PM July 17, 2023 admin Share on WhatsApp



Get Rid Of Lizards: ચોમાસાની સિઝનમાં ઘરમાં ગરોળીઓ વધારે આવે છે. ગરોળી ઝેરી કે બિનઝેરી કોઈપણ હોય તેનાથી મોટાભાગના લોકો ડરતા હોય છે. એવામાં ગરોળીને દુર કરવા માટે અલગ અલગ નુસખાઓનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ઘર ચોખ્ખુ રાખો તો ગરોળી આવતી નથી. આ માટે ઘરનું વાતાવરણ હંમેશા ચોખ્ખુ રાખો. પરંતુ આમ છતાં જો ચોમાસામાં ઘરમાં ગરોળી આવે તો તમે તરત આ ઉપાય અજમાવી શકો છો.

લસણ અને ફુદીનાનો પાવડર

તમારા ઘરમાં ગરોળી વધારે આવે છે તો તમે લસણ અને ફુદીનાના પાવડરથી ગરોળીને બહાર કાઢી શકો છો. આ માટે લસણની પેસ્ટ બનાવો અને ફુદીનાનો પાવડર બનાવો. આ બન્ને વસ્તુમાં થોડુ પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યારબાદ ઘરમાં બધી જગ્યાએ છાંટી દો. આમ કરવાથી ચોમાસામાં ગરોળી ઘરમાં આવશે નહીં અને બહાર ભાગી જશે.


►આ પણ વાંચો: પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...

►આ પણ વાંચો: વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...

►આ પણ વાંચો: Skin Care : ચેહરો ચમકાવવા આ કુદરતી બ્યુટી ટિપ્સનો કરો ઉપયોગ, મળશે અસરકારક રીઝલ્ટ...


પેપર સ્પ્રેનો યુઝ કરો

ગરોળી ભગાડવા માટે તમે પેપર સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કાળા મરીનો સ્પ્રે તૈયાર કરી લો. આ માટે કાલી મરી લો અને એને પીસીને પાવડર બનાવો. આ પાવડરમાં ફુદીનાના પાનનો પાવડર મિક્સ કરો. આમાં પાણી નાખો અને મિક્સ કરો. પછી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેને બધી બાજુ છાંટી લો. આમ કરવાથી ગરોળી ઘરની બહાર નિકળી જશે.

ડુંગળીના કટકા કરીને મુકો

ઘરમાં ગરોળીનો ત્રાસ વધી ગયો છે તો તમે ડુંગળીના કટકા કરીને ચારે બાજુ મુકો. આ ડુંગળીના કટકાના સ્મેલથી ગરોળી ઘરની બહાર ભાગી જશે. ડુંગળીનો તમે સ્પ્રે બનાવીને પણ નાખી શકો છો. આ માટે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો. પછી આ પેસ્ટમાં પાણી નાખો અને મિક્સ કરો. ત્યારબાદ આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેને ઘરમાં ચારે બાજુ છાંટી દો. આમ કરવાથી ગરોળી ઘરમાંથી બહાર ભાગી જશે.

મરચુ

ગરોળીને ઘરમાંથી દુર કરવા માટે ઘરના દરેક ખુણામાં લાલ મરચુ નાખશો તો ગરોળી આવશે નહીં. લાલ મરચુ જોઇને ઘરમાંથી ગરોળી બહાર ભાગી જશે. આ એક તમારા માટે બેસ્ટ ઉપાય છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. (ગુજ્જુ ન્યુઝ ચેનલ) આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Life Style News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us