• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કેનેડામાં નોકરી મેળવવા માંગો છો ? આ રહ્યું ટોપ કેનેડિયન જોબ સર્ચ વેબસાઇટ્સનું લિસ્ટ…

કેનેડામાં નોકરી મેળવવા માંગો છો ? આ રહ્યું ટોપ કેનેડિયન જોબ સર્ચ વેબસાઇટ્સનું લિસ્ટ…

11:32 AM July 10, 2023 admin Share on WhatsApp



Canada Job Search Websites : વિદેશ જઇને નોકરી કરવાનું ઘણા ભારતીયોનું સપનું હોય છે. એમાં પણ કેનેડા (Canada)ને લઇને અત્યારના સમયમાં ખુબ જ અલગ ક્રેઝ જોવા મળે છે. પરંતુ પોતાના દેશને છોડીને અન્ય દેશમાં શિફ્ટ થવું સરળ હોતું નથી. આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે ઉપરાંત વિઝા પ્રોસેસ (Visa Process) પણ ખૂબ જટિલ હોય છે. તેવામાં જો આપણી પાસે નોકરી પણ ન હોય તો હાલત ખુબ જ ખરાબ થઇ શકે છે. એવામાં આજે અમે તમારા માટે કેનેડિયન જોબ વેબસાઇટ્સ (Canadian Job Websites)ની માહિતીઓ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી ફિલ્ડની જોબ (field job) માટે અરજી કરી શકો છો. તમારે ફુલ ટાઈમ (full time job) કે પાર્ટ ટાઈમ (part time job) જોબ માટે એપ્લાઈ કરવું હોય તો તમને અહીં આપેલી વેબસાઈટ પર તમારું પ્રોફાઈલ બનાવીને એપ્લાઈ કરી શકો છો.

ઇન્ડીડ - Indeed

ઇન્ડીડ એ દુનિયાની નંબર વન જોબ સર્ચ વેબસાઇટ છે. આ વેબસાઇટ નોકરી શોધનારા લોકોને નોકરી શોધવા માટે ફ્રી એક્સેસ આપે છે. જેમાં તમે તમારી પ્રોફાઈલ સાથે રીઝ્યુમ અપલોડ કરી શકો છો અને તમારા લાયક જોબમાં અપ્લાઈ કરી શકો છો.
વેબસાઇટ - https://ca.indeed.com/

જોબ બેંક- Job Bank

જોબ બેંક (Job Bank)એ કેનેડાની રાષ્ટ્રીય રોજગાર સેવા છે. ભારતમાં જેમ રોજગાર ખાતું છે, તેમ કેનેડામાં જોબ બેંક કરીને વિભાગ છે, જે બેરોજગાર લોકોને રોજગારી પૂરી પાડ છે. તેઓ વિદેશીઓ અને કેનેડિયનોને કામ શોધવામાં અને તેમની કારકિર્દીનું આયોજન કરવામાં મદદ કરે છે. અને રોજગારદાતાઓ માટે સમગ્ર દેશમાં ભરતી અને સ્થાન આપવાનું સરળ બનાવે છે. વધુમાં, રોજગાર અને સામાજિક વિકાસ કેનેડા, પ્રાંતીય અને પ્રાદેશિક સરકારોના સહકારથી, કેનેડા રોજગાર વીમા કમિશન વતી જોબ બેંકને નોકરીઓ પૂરી પાડે છે.
વેબસાઇટ -  www.jobbank.gc.ca

part time full time Job in Canada

 

READ ALSO: 


  • ધોરણ 12 પછી વિદેશ ભણવા જવું છે? જાણો કેટલો થશે ખર્ચ અને તેની પ્રક્રિયાને લગતી માહિતી...

 

જોબલેસ - Joobles

જોબલેસ (Joobles)એ  એક ઇન્ટરનેશનલ જોબ સર્ચ વેબસાઇટ છે. તે 71 દેશના કરોડો લોકો સાથે કામ કરે છે. 2006 થી આ કંપની દ્વારા લોકો નોકરીઓ મેળવી રહ્યા છે. આ કંપનીથી સેંકડો લોકો કેનેડામાં જોબ મેળવી ચૂક્યા છે.
વેબસાઇટ - www.ca.jooble.org

જોબ સીમ- Job Seem

જોબ સીમ (Job Seem) કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ગલ્ફ, મધ્ય પૂર્વ અને અન્ય ઘણા દેશોમાં નવીનતમ નોકરીની ખાલી જગ્યાઓ અને ભરતી વિશેની માહિતીઓ પૂરી પાડે છે. અહીં તમે તમારા લાયક ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ જોબ મેળવી શકો છો.
વેબસાઇટ - www.jobseem.com

જોબબેંક કેનેડા- JobBank Canada

જોબબેંક કેનેડા (Job bank Canada) તમને અદ્યતન 2-વે મેચિંગ ટેક્નોલૉજી અને કનેક્ટ્સ રિક્રુટર્સ દ્વારા સંબંધિત જોબ ઓપનિંગ્સ સાથે ઉમેદવારની પ્રોફાઇલને ચોક્કસ રીતે મેચ કરીને વિશ્વભરની વિવિધ કંપનીઓમાંથી નવીનતમ નોકરીની ખાલી જગ્યાઓ, માહિતી અને નોકરી શોધનારાઓ વિશે માહિતી પ્રદાન કરે છે. વેબસાઇટ - https://jobbankcanada.us/

કેનેડા જોબ બેંક- Canada Job Bank

કેનેડા જોબ બેંક (Canada Job Bank) લોકોને નોકરીઓ અપાવવામાં મદદ કરે છે. તેઓ નોકરી શોધનારાઓ અને નોકરી આપનારાઓ વચ્ચે એક ચેઇન ક્રિએટ કરે છે. અને નોકરી શોધનાર અને નોકરી આપનારનું મિલન કરાવે છે.
વેબસાઇટ - https://canadajobbank.org/

આ સિવાય લોકલ એજન્સીઓ પણ કેનેડામાં જોબ (Canada Job Bank) માટે કાર્યરત હોય છે. જેનો તમે સંપર્ક કરીને પાર્ટ ટાઈમ કે ફુલ ટાઈમ જોબ શોધી શકો છો. જો તમારી પાસે સારી સ્કિલ(Skill Base) છે તો તમે ફ્રિલાન્સિંગ વેબસાઈટ પરથી ઓનલાઈન ફ્રિ-લાન્સિંગ વર્ક પણ મેળવી શકો છો. સારા વેબ ડેવલોપર (Web Devloper), સારા ફોટોગ્રાફ-વીડિયો એડિટર (Video Editor)ની અને ગ્રાફિક્સ ડિઝાઈનર(Graphic Designer)ની માગ ખુબ વધી છે. ત્યારે તમે આમાંથી કોઈ એક સ્કિલને શીખીને તમે કેનેડિયન ડોલર (Canadian Doller)માં પૈસા કમાઈ શકો છો. 

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Job Search Abroad



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Mecca-Medina Tragedy: ત્રણ પેઢીઓ બરબાદ; મક્કા-મદીનામાં બસ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના 18 સભ્યોના મોત

  • 17-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
    • 16-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-11-2025
    • Gujju News Channel
  • આ ફેક્ટર્સ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે રહ્યા જવાબદાર, એક કારણ તો AIMIM પણ
    • 14-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-11-2025
    • Gujju News Channel
  • ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
    • 13-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
    • 12-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us