• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • પ્રેમીને માસીનો દિકરો કહી ઘરમાં રાખ્યો, પતિ અચાનક ઘરે આવતા બંનેને કઢંગી હાલતમાં ઝડપ્યા..

પ્રેમીને માસીનો દિકરો કહી ઘરમાં રાખ્યો, પતિ અચાનક ઘરે આવતા બંનેને કઢંગી હાલતમાં ઝડપ્યા..

02:00 PM January 23, 2026 Gujju News Channel Share on WhatsApp

Wife's Extramarital Affair : આજકાલ લગ્નસંબંધોમાં પ્રેમ ઓછો થઈ ગયો છે કે બહાર અન્ય લોકો સાથે અફેરના કિસ્સા વધી ગયા છે. એવામાં પત્ની જ્યારે પોતાના પ્રેમીને ઘરે જ લઈ આવે એ ખુબ મોટી વાત છે.



Wife's Extramarital Affair : આજકાલ સોશિયલ મીડિયા અને ઈઝી ટુ એડપટના યુગમાં એક્સ્ટ્રામેરીટલ અફેરના કિસ્સાઓ ખુબ જ સામે આવી રહ્યા છે. એવામાં ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના દુદહી વિસ્તારના એક વોર્ડમાં એવી ઘટના ઘટી છે જે સાંભળીને તમને પણ ચોકી જશો. વાત જાણે એમ છે કે, બહાર કમાવા ગયેલો પતિ અચાનક ઘરે પરત ફર્યો અને પત્ની સાથે પ્રેમીને જોઈ આંખો ફાટી રહી. આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે કે દુદહીના રહેવાસી યુવકના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ-પત્નીને બે નાના બાળકો પણ છે થોડા સમય પહેલા યુવક આ મહિલાને ઘરે આવ્યો હતો, જેને મહિલા પોતાના માસીનો દીકરો ગણાવીને ઘરમાં રાખતી હતી. થોડા સમય બાદ મહિલાનો પતિ રોજગાર માટે બહાર ગયો. આ દરમ્યાન મહિલા પોતાના બાળકો અને સાસુ સસરા સાથે ઘરે જ રહેતી હતી. 


indian Wife's Extramarital Affair - husband caught his wife with her boyfriend - wife with her cousin brother having fun in bedroom


► પતિએ ઘરમાંં પત્ની સાથે પ્રેમી યુવકને જોઈ લીધો


બુધવાર રાતે જ્યારે પતિ અચાનક બહારથી પરત ફર્યો તો તેણે ઘરમાં પોતાની પત્ની સાથે પ્રેમી યુવકને જોઈ લીધો. બંને રૂમમાં એક સાથે સૂતા હતા. તેના પર પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી શરુ થઈ, ધીમે ધીમે હોબાળો વધી ગયો. દેકારો સાંભળી આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી દીધી. માહિતી મળતા પોલીસ પણ આવી અને સ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રાયસ કર્યો અને યુવકને પોલીસ ચોકીએ લઈ ગયા, પણ મહિલા પ્રેમી યુવકને ચોકીએ લઈ જવાનો વિરોધ કરવા લાગી. પોલીસ સાથે પણ દલીલો કરવા લાગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે.


► પોલીસે મામલાની ગંભીરતા સમજી કાર્યવાહી કરી


આ સંદર્ભમાં, વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનના અધિકારી વિનય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આ યુવક શાહજહાંપુર જિલ્લાનો રહેવાસી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મહિલાના પરિવારના સભ્યોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તમામ પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કાયદા અનુસાર કેસની તપાસ કરવામાં આવી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Wife's Extramarital Affair - husband caught his wife with her boyfriend



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

  • 14-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us