• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • આવી હોય છે ધનવાન લોકોના હાથની રેખાઓ : જાણો તમારા હાથમાં કઈ છે રેખા ?

આવી હોય છે ધનવાન લોકોના હાથની રેખાઓ : જાણો તમારા હાથમાં કઈ છે રેખા ?

12:09 PM July 09, 2023 admin Share on WhatsApp



કોઈપણ વ્યક્તિની હાથની રેખા પરથી તેના ભવિષ્ય વિશે ઘણી માહિતી મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હસ્તરેખા એ ભવિષ્ય બતાવવાની પ્રાચીન રીત છે. આપણે કોઈપણ વ્યક્તિના હાથની રેખાનો અભ્યાસ કરીને તેની આવતીકાલ, આજ અને ભવિષ્ય વિશે જાણી શકીએ છીએ. દરેક વ્યક્તિની હાથની રેખાઓ અલગ અલગ હોય છે. જે જીવનના અલગ અલગ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ રેખાઓમાં ભાગ્ય રેખા, પ્રેમ રેખા, જીવન રેખા, માથાની રેખા, હ્રદય રેખા વગેરે મુખ્ય રેખાઓ છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવી જ કેટલીક રેખાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે બધા જ લોકોના હાથમાં નથી હોતી. આ રેખાઓ ફક્ત એ લોકોના હાથમાં જ હોય છે જે લોકો પોતાની લવ લાઇફ માટે સંવેદનશીલ અને અસુરક્ષિત છે અને જેમને ધનની પ્રાપ્તિ થવાની હોય છે. ખરેખર આ રેખાઓ જોઇને તમે જાણી શકો છો કે તમને જીવનમાં ધનની પ્રાપ્તિ થશે કે નહિ.

► હથેળીમાં X રેખા હોવી

palm reading x

એવા ઘણા લોકો છે જેમના હાથમાં એક રેખા બીજી રેખાને વટાવે છે જે “X” નું ચિન્હ બનાવે છે. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિના હાથમાં આવી રેખા હોય તો સમજી લો કે તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી છે. આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. તેને જે જોઈએ છે તે મળી રહે છે. આવી રેખા વાળા લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે અને તે કોઈનું પણ ખરાબ કરવાનું વિચારતા નથી. આવા લોકોને પરિવાર તેમજ પાર્ટનર તરફથી ઘણો પ્રેમ મળે છે. તેની પાસે જમીન કે સંપત્તિની કોઈ કમી નથી હોતી.

► હથેળીમાં “M” ચિન્હ ની નિશાની

palm reading m factor

મોટાભાગના લોકોના હાથમાં “M” ચિન્હ જેવી રેખા હોય છે. આવા લોકો અન્ય લોકોથી તદન અલગ હોય છે. તેઓ ખુબ જ જિદ્દી હોય છે અને ફક્ત પોતાનું જ સાંભળે છે. તેઓ પોતાના માર્ગ પર જ ચાલવાનું પસંદ કરે છે. આ લોકો ખૂબ બહાદુર હોય છે અને દરેક પડકારોને પાર કરવાની ક્ષમતા ધરાવે છે. આવા લોકો પોતાની જિદ્દ ના લીધે એક દિવસ ચોક્કસ સફળ થાય છે. આવા લોકો એકદમ રોમેન્ટિક સ્વભાવના હોય છે. આ લોકો પોતાની મહેનત પર પૈસા મેળવવા માંગે છે અને તેઓ એક દિવસ સફળ પણ થાય છે.

► હથેળીમાં ત્રિકોણની નિશાની

palm reading triangle factor

જે વ્યક્તિ ની જીવન રેખા જુલાઈમાં છે અને માથાની રેખા બે ભાગમાં વહેંચાયેલી છે. તેવા લોકોની હથેળીમાં ત્રિકોણ નું નિશાન હોય છે. આવા લોકો ભવિષ્યમાં ખૂબ જ કમાણી કરે છે. તેઓ નો આત્મ વિશ્વાસ ખુબ જ બુલંદ હોય છે અને તેઓ સમય સમય પર પૈસા પ્રાપ્ત કરે છે. તે તેના પરિવાર અને જીવનસાથીને ખુબ જ પ્રેમ કરે છે અને તેમની સારી એવી સંભાળ રાખે છે.

► હથેળીમાં શની પર્વતની નિશાની

palm reading shani Saturday mountain

ઘણા લોકોની હથેળીમાં શની પર્વત એટલે કે મધ્યની આંગળી પાસે બે અથવા વધારે રેખા હોય છે. આવા લોકોને સંપતિ અને સુખ બંને મળે છે. તેઓ ખૂબ જ દયાળુ હોય છે અને દાનમાં વધારે વિશ્વાસ રાખે છે. આવા લોકો કોઈનું દિલ દુઃખાવતા નથી દરેકનું સન્માન કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી.)

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ધાર્મિક બાબતના સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us