• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Prise Hike : સોનામાં વિસ્ફોટક વધારો શા માટે આવ્યો ? 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર...

Gold Prise Hike : સોનામાં વિસ્ફોટક વધારો શા માટે આવ્યો ? 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર...

09:16 PM December 29, 2025 Gujju News Channel Share on WhatsApp

દિવસેને દિવસે સોના ચાંદીના ભાવો આસમાને જઈ રહ્યા છે,ત્યારે આવનારી લગ્ન સીઝનને લઈને લોકો ચિંતામાં મુકાયા છે. આજે સોનામાં 30 દિવસમાં તોલાએ 10 હજારનો વધારો આવ્યો હતો. તો ચાંદીમાં 30 દિવસમાં કિલોએ 50 હજારનો વધારો જોવા મળ્યો હતો.



Why Gold Price Hike : દિવસેને દિવસે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 41 હજારને પાર પહોંચી ગયો છે. સોનાનો ભાવ હજુ પણ વધે તેવી નિષ્ણાંતો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, સોનામાં 30 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 10 હજારનો વધારો થયો છે. આવનારી લગ્ન સીઝનને લઈને પણ લોકો ચિંતામાં છે કેમ કે સોના અને ચાંદીના ભાવો આસમાને જઈ રહ્યા છે. ચાંદીની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં ચાંદીની કિંમત 3 લાખને પાર જવાની સંભાવનાઓ સેવાઈ રહીં છે. સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત્ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો આવોને આવો ભાવ રહ્યો તો આવનારા સમયમાં સામાન્ય માણસ માટે સોનું- ચાંદી ખરીદવું પડકાર રૂપ સાબિત થશે. સામાન્ય પરિવારોમાં લગ્ન સમયે સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે. અત્યારે હાલ આપડે સોની બજારોની વાત કરીએ તો સોની બજારોમાં પહેલા કરતા ભીડ ઓછી જોવા મળી રહી છે.


aajno sona no bhav  - Today Gold Price In Gujarat Ahmedabad Vadodara Surat - - આજના સોનાના ભાવ - 24 કેરેટ સોનાના ભાવ - 22 કેરેટ સોનાના ભાવ - 22 Carat Gold Price Today - 24 Carat gold Price Today in Ahmedabad


► સોનું અને ચાંદી એટલા મોંઘા કેમ થઈ રહ્યા છે ?


• આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી : વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે. તેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.

• ETFમાં વધતું રોકાણ : શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો હવે સલામત વિકલ્પ તરીકે સોના અને ચાંદીના ETF તરફ વળી રહ્યા છે. આ કારણે તેમની માંગ સતત વધી રહી છે.

• ડોલરની નબળાઈ અને વ્યાજ દરની અપેક્ષા : ડોલર નબળો થતો જાય છે અને અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા છે. આવા માહોલમાં સોનું અને ચાંદી વધુ આકર્ષક બન્યા છે.

• ચાંદીની ઔદ્યોગિક માંગ : ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને ગ્રીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આથી ચાંદીની ઔદ્યોગિક માંગમાં મોટો વધારો થયો છે.

• રાજકીય અશાંતિ અને વૈશ્વિક તણાવ : વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ, તેલના ભાવ અને રાજકીય અનિશ્ચિતતાને કારણે રોકાણકારો જોખમ ટાળવા સોનું–ચાંદી ખરીદી રહ્યા છે.

• કેન્દ્રિય બેંકોની ખરીદી : ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે ભાવને સતત ટેકો મળી રહ્યો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Why Gold Price Hike : Explain In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us