• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક

રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક

09:29 PM December 23, 2025 Gujju News Channel Share on WhatsApp

રાજ્યનાં 26 સિનિયર આઈએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. અગ્રસચિવ તરીકે સંજીવ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડો વિક્રાંત પાંડેને અધિક અગ્રસચિવની મહત્વની જવાબદારી મળી છે. જાણો કોને શું જવાબદારી મળી.



Gujarat IAS Transfer News : રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિલ સેક્રેટરી તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.


• અગ્ર સચિવ સંજીવ કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા

• મુખ્યમંત્રી કાર્યાલયમાં ડો વિક્રાંત પાંડેને મહત્વની જવાબદારી મળી

• ડો વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવની મળી જવાબદારી

• ડો વિક્રાંત પાંડેને ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગની જવાબદારી સોંપી

• અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મુકાયા

• માર્ગ અને પરિવાહન વિભાગના અગ્ર સચિવ આર સી મિણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે મુકાયા

• ગુજરાત સ્ટેટ વેર હાઉસ કોર્પોરેશનના MD અરૂણ સોલંકીની બદલી

• અરુણ કુમાર સોલંકીને અધિક મુખ્ય સચિવ કૃષિ વિભાગમાં મુકાયા

• ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો વધારાનો હવાલો અરૂણ કુમાર સોલંકી પાસે રહેશે

• મુકેશ કુમારની શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી

• ઉ.શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં મુકેશ કુમારને મુકાયા

• મિલિંદ તોરવણે અગ્ર સચિવ શિક્ષણ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) તરીકે બદલી

• અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી થઈ

• મુખ્યમંત્રી કાર્યાલય ના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ જીએસપીસી માં એમડી તરીકે બદલી

• અવંતિકા સિંઘને એમડી જીએસપીસી - એલએનજી તથા એમડી ગુજરાત ગેસની વધારાની જવાબદારી સોંપાઈ

• સંદીપ કુમારની સચિવ નાણાં વિભાગ ઈકોનોમિક અફેર્સ તરીકે બદલી

• સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવાનની સચિવ નાણાં વિભાગ (ખર્ચ) તરીકે બદલી

• જેનુ દેવન ઉર્જા વિકાસ નિગમના એમડીનો વધારાનો ચાર્જ સંભાળશે


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us