હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને કરી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
Gujarati news : ગુજરાતમાં હવે કમોસમી વરસાદનો રાઉન્ડ પુરો થયો છે. સરકાર દ્વારા રાહત પેકેજની પણ જાહેરાત કરી દેવાઇ છે. જેના કારણે ખેડૂતોને આંશિક રાહત પ્રાપ્ત થઇ છે. જો કે બીજી તરફ કડકડતી ઠંડી રાહત આપવાનાં કોઇ મુડમાં નથી. કડકડતી ઠંડી માટે તૈયાર રહેવા માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર હવે ટુંક જ સમયમાં ઠંડીનો ભયાનક રાઉન્ડ શરૂ થઇ જશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને કરી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કડકડતી ઠંડી બાદ ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. નવેમ્બરના અંત અને ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી જોવા મળશે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ફરી બનશે ચક્રવાત સર્જાશે અને વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની હાજા ગગડાવતી સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 13 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં ધુંધળુ વાતાવરણ બની શકે છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બર માં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
