• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • દેવ દિવાળીએ સોનાના ભાવમાં આવ્યો સૌથી મોટો ઘટાડો, ખરીદવા દોડશો એવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

દેવ દિવાળીએ સોનાના ભાવમાં આવ્યો સૌથી મોટો ઘટાડો, ખરીદવા દોડશો એવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

11:37 AM November 05, 2025 Gujju News Channel Share on WhatsApp

સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. 5 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે.



Gold Rate Price Today : બુધવાર 5 નવેમ્બરના દિવસે સોનાના ભાવમાં પહેલી વાર 980 રુપિયાનો ઘટાડો આવતાં બજારમાં રોનક પાછી આવી હતી. 1000 રુપિયાની આસપાસનો ઘટાડો પહેલી વાર આવ્યો છે. ઝાટકે 1000 રુપિયાનો ઘટાડો આવી જતાં ગ્રાહકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મોટા શહેરોમાં લોકોએ મન મૂકીને સોનાની ખરીદી કરી હતી અને તેમાંય પાછું આજે તો દેવ દિવાળી છે એટલે લાગે છે કે દેવો સોના પર રિઝ્યાં છે.


► કયા કેરેટના સોનામાં કેટલો ઘટાડો


આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,21,480 રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,11,350 તે જ સમયે, 18 કેરેટ સોનાનો ભાવ 730 રૂપિયાના ઘટાડા સાથે 91,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


Current Gold Rate in India Live : 24 Carat Gold price in Gujarat - શુક્રવારે દિલ્હીમાં સોનાની ચમક ઓછી થઈ ગઈ. 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે સોનાની કિંમત 99,020 રૂપિયા થઈ ગઈ.


► ચાંદીના ભાવમાં પણ ઘટાડો


સોનાની સાથે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ 500 રૂપિયાના ઘટાડા સાથે 1,50,500 રૂપિયા પ્રતિ કિલો છે.


► સોના અને ચાંદીના વાયદાના ભાવ કેટલા?


સ્થાનિક સોનાના વાયદાના ભાવની વાત કરીએ તો, મંગળવારે MCX પર સોનાના ભાવ થોડા ઘટીને ₹1,19,749 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. ચાંદીના વાયદા થોડા વધીને ₹1,45,540 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. ગુરુ નાનક જયંતીના કારણે, બુધવારે સવારના સત્રમાં MCX એક્સચેન્જ પર ટ્રેડિંગ બંધ રહેશે. જોકે, સાંજના સત્રમાં ટ્રેડિંગ ફરી શરૂ થશે.


► 1 લાખની અંદર આવી જશે


નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે આગામી સમયમાં સોનું 1 લાખની અંદર આવી જશે. નવા વર્ષે રાહત મળી જશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -  Current Gold Rate in India Live : 24 Carat Gold price in Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us