• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો

09:01 PM November 01, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat Rain : રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો છે



Kamosmi Varsad in Gujarat : રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર કહ્યું કે આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે આપદાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની સહાયતા માટે તેમની પડખે ઉભી છે.


• Read Also : ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે ઓનલાઈન આ રીતે કરવો... પૈસા સીધા ખાતામાં આવશે..  


► ધરતીપુત્રોને મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ


તેમણે કહ્યું કે આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જરૂરી સૂચના આપી. રાજ્યમાં પાછલા બે દાયકાથી વધુ સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી. આવા સંજોગોમાં ખેડૂતોને જે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તેની ઝડપથી સમીક્ષા અને સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. બીજી તરફ રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પામેલ ડાંગરના પાકનું રૂબરૂ નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર હરહંમેશ અન્નદાતાઓના હિત માટે, તેમની સાથે અડગ ઉભી છે.


► કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો


રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા 2016, 2022 અને 2024ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા સૌથી વધારે રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - How Krushi-Pragati Application In Gujarati : ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે ઓનલાઈન કેવી રીતે કરવો - Kamosmi Varsad in Gujarat - ખેડૂત સહાય  



રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે, ત્યારે આપદાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની સહાયતા માટે તેમની પડખે ઉભી છે.

આ સંદર્ભે, આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના… pic.twitter.com/NKklutSvqG

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 1, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us