સેક્સી પ્રિયંકા ચોપડાએ લંડનમાં દિવાળી પાર્ટીમાં કહેર વરસાવ્યો, લાલ ડ્રેસમાં પોઝ આપતા Photos જોઇ ફેન્સ થયા પાણી પાણી
Priyanka Chopra in Sexy red Dress At London Diwali Party : ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ લંડનમાં તેના મિત્રો સાથે દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં પ્રિયંકાનો જલવો જોવા મળ્યો. (Photo: instagram/priyankachopra)
લંડનની દિવાળી પાર્ટીમાં પ્રિયંકા ચોપડા લાલપરી બની છે, Priyanka Chopra પ્રિયંકાએ આ સમયના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા જેમાં અભિનેત્રી લાલ બોડી-ફિટેડ શીયર, ઓફ ધ શોલ્ડર ગાઉનમાં જોવા મળે છે. Sexy Photos જોઇ ફેન્સ પણ ફિદા થઈ ગયા છે.

ડિઝાઇનર રાહુલ મિશ્રાએ આ ગાઉન ડિઝાઇન કર્યો છે. પ્રિયંકાએ ડ્રેસ સાથે મેચિંગ સિપસ્ટિક લગાવી હતી અને વાળને બનમાં બાંધ્યા હતા.

પ્રિયંકાએ ફોટા શેર કરતા લખ્યું, મે આ પોશાકમાં અલગ દેખાવાનો વિચાર ન તો કર્યો, પણ મેં લાલ રંગ પહેરવાનું પસંદ કર્યું.

પ્રિયંકાના આ લૂકનો ચાહકો પસંદ કરી રહ્યા છે. દરેકને તેની સ્ટાઇલ ગમી રહી છે. તેમજ તેની સેક્સી અદા જોઈને ફેન્સ પાણી પાણી થઈ ગયા છે.

ચાહકો તેના ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એકએ લખ્યુ, તમારી દિકરી માલતીને પણ ફોટામાં સામેલ કરવી જોઇતી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - પ્રિયંકા ચોપડા ફોટો સોશિયલ મીડિયા - Priyanka Chopra Sexy Photos - priyanka Chopra Hot looks pics
