• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ભારતીય ટીમની જર્સી પર હવે જોવા મળશે Apollo Tyres નો લોગો, BCCI સાથે ડીલ ફાઈનલ

ભારતીય ટીમની જર્સી પર હવે જોવા મળશે Apollo Tyres નો લોગો, BCCI સાથે ડીલ ફાઈનલ

04:56 PM September 16, 2025 Gujju News Channel Share on WhatsApp

Apollo Tyres એ બીસીસીઆઈને દરેક મેચ માટે 4.5 કરોડ રુપિયા આપવાની સ્પોન્સરશીપ ઓફર આપી છે. આ પહેલા Dream11 દ્વારા જર્સી સ્પોન્સર માટે 4 કરોડ રૂપિયા મળતા હતા.



BCCI Apollo Tyres Sponsorship : બેટિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવવાને કારણે બીસીસીઆઈએ Dream11 સાથેની ચાલી રહેલી ડીલને કેન્સલ કરી દીધી હતી. હવે Apollo Tyres એ બોલી લગાવીને 2027 સુધી ભારતીય ટીમ માટે જર્સી સ્પોન્સરશીપ મેળવી લીધી છે.


► Apollo Tyres અને BCCI વચ્ચે ડીલ


BCCI Apollo Tyres Sponsorship - indian cricket team jersey

Apollo Tyres એ બીસીસીઆઈને દરેક મેચ માટે 4.5 કરોડ રુપિયા આપવાની સ્પોન્સરશીપ ઓફર આપી છે. આ પહેલા Dream11 દ્વારા જર્સી સ્પોન્સર માટે 4 કરોડ રુપિયા મળતા હતા. Apollo Tyres અને BCCI વચ્ચેનો કરાર 2027 સુધી ચાલશે.


► ભારતીય ટીમની જર્સી પર Apollo Tyres નો લોગો


નવા કરાર બાદ હવે ભારતીય ટીમની જર્સી પર Apollo Tyres નો લોગો ચમકશે. જાણકારો અનુસાર આ પગલાથી ન માત્ર ભારતીય ટીમને શ્રેષ્ઠ બ્રાન્ડ સમર્થન મળશે પરંતુ Apollo Tyres ની બ્રાન્ડ વેલ્યુને પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હાલ Dream11 સાથેની ડીલ કેન્સલ થવાને કારણે ભારતીય પુરુષ ટીમ પાસે એશિયા કપમાં કોઈ સ્પોન્સર નથી. મહિલા ટીમ પણ 3 મેચોની ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ કોઈ પણ સ્પોન્સર વિના રમી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - BCCI Apollo Tyres Sponsorship - indian cricket team jersey



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

  • 20-07-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us