• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતના 55 લાખ રેશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફત અનાજ, સરકારે ફટકારી નોટિસ

ગુજરાતના 55 લાખ રેશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફત અનાજ, સરકારે ફટકારી નોટિસ

10:37 PM August 11, 2025 Gujju News Channel Share on WhatsApp

75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યાં છે.



ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યભરના અપાત્ર NFSA રેશનકાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યાં છે. જેમ કે આવકવેરો (ઇન્કમટેક્સ) ભરનારા, મોટી જમીન ધરાવતા જમીનમાલિકો, GST ચુકવતા વેપારીઓ, કંપનીના ડાયરેક્ટરો, આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા કાર્ડ પણ નોંધાયા છે.


► શું કરવું પડશે નોટિસ મળનારોએ ?


જેઓને નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે. ત્યારબાદ, તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે. જો તેમની વાત માન્ય મનાશે તો તેમનું રેશનકાર્ડ ચાલુ રહેશે. જો સ્પષ્ટીકરણ અસ્વીકારાય જશે, તો તેમનું નામ non-NFSA કેટેગરીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.


► non-NFSA કેટેગરીમાં શું થશે ?


જે કાર્ડ non-NFSA હેઠળ આવશે, તેઓને હવે મફતમાં કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવાશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ છે કે યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકાઈ શકે.


► આંકડા અને મુદ્દાઓ


આ કાર્યવાહીથી એ સ્પષ્ટ થાય છે કે અનેક લોકોને લાંબા સમયથી ગરીબોની માટેની યોજના હેઠળ અનાજ મળી રહ્યું છે, ભલે તેઓ તેની પાત્રતા ન ધરાવતા હોય. સરકારના આ પગલાથી વાસ્તવમાં જરૂરીયાતમંદ પરિવારોને યોગ્ય રીતે સહાય પહોંચાડવા તરફ નવો રસ્તો ખુલશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel Ration card non-NFSA Notice for free grains continue in Gujarat State



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us