• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • Ind vs Eng 5th Test : ભારતે ઓવલમાં વિજયી ધ્વજ લહેરાવ્યો, ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની

Ind vs Eng 5th Test : ભારતે ઓવલમાં વિજયી ધ્વજ લહેરાવ્યો, ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની

10:01 PM August 04, 2025 Gujju News Channel Share on WhatsApp

Ind vs Eng 5th Test : ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં 6 રને વિજય મેળવી ભારતે પોતાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટીએ સૌથી સ્મોલેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી સ્મોલેસ્ટ વિજય 13 રનનો હતો



Ind vs Eng 5th Test : યશસ્વી જયસ્વાલની સદી પછી મોહમ્મદ સિરાજ (5 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ) શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 85.1 ઓવરમાં 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે. 6 રને વિજય મેળવી ભારતે પોતાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટીએ સૌથી સ્મોલેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી સ્મોલેસ્ટ વિજય 13 રનનો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2004માં મેળવ્યો હતો. ભારતે ટેસ્ટમાં પ્રથમ વખત સિંગલ ડિજિટમાં રનથી વિજય મેળવ્યો છે.


► ટેસ્ટમાં ભારતના સૌથી ઓછા રનથી વિજય


• 6 રન – વિ ઇંગ્લેન્ડ, ઓવલ, 2025

• 13 રન – વિ ઓસ્ટ્રેલિયા, વાનખેડે, 2004

• 28 રન – વિ ઇંગ્લેન્ડ, કોલકાતા, 1972

• 31 રન – વિ ઓસ્ટ્રેલિયા, એડિલેડ, 1978

• 37 રન – વેસ્ટ ઇન્ડીઝ, પોર્ટ ઓફ સ્પેન, 2002


► ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા રનથી વિજયનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડના નામે


ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા રનથી વિજયના રેકોર્ડની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાને છે. બન્ને ટીમોએ માત્ર 1-1 રનથી વિજય મેળવેલો છે. વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા સામે 1993માં 1 રનથી વિજય મેળવ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામે 2023માં 1 રનથી વિજય મેળવ્યો હતો. પાંચમાં અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરુર હતી અને ભારતને 4 વિકેટની જરુર હતી. પાંચમાં દિવસે મોહમ્મદ સિરાજે 3 વિકેટ અને ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Ind vs Eng 5th Test : tied series by 2-2



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us