• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ભારતીય કોસ્ટ ગાર્ડમાં બમ્પર ભરતી: આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતી, નોંધી લો અરજી કરવાની છેલ્લી તારીખ

ભારતીય કોસ્ટ ગાર્ડમાં બમ્પર ભરતી: આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતી, નોંધી લો અરજી કરવાની છેલ્લી તારીખ

10:28 PM July 12, 2025 Gujju News Channel Share on WhatsApp

ભારતીય કોસ્ટ ગાર્ડે યુવાનો માટે દેશસેવા કરવાની એક સુવર્ણ તક આપી છે. તાજેતરમાં, કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. કોસ્ટ ગાર્ડમાં નોકરી માટે લાયકાત શું છે? ઓનલાઇન અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ? જાણો સંપૂર્ણ વિગતો.



Indian Cost Guard Vacansy : ભારતીય કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની લાયકાત, પગાર અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અંગેની માહિતી નીચે આપેલી છે.  


Indian Cost Guard Vacansy : ભારતીય કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની લાયકાત, પગાર અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અંગેની માહિતી નીચે આપેલી છે.


પોસ્ટ ભારતીય કોસ્ટ ગાર્ડ, આસિ. કમાન્ડન્ટ
ઓફિશિયલ વેબસાઇ joinindiancoastguard.cdac.in
અરજી ફી રૂ.300
પગાર રૂ.56,100થી રૂ.1,23,100
ઉંમર મર્યાદા 21થી 25 વર્ષ
લાયકાત 60% સાથે સ્નાતક, 12માં ગણિત-ફિઝિક્સ
છેલ્લી તારીખ 23 જુલાઈ 2025

► અરજી કરવા માટેની મહત્વની બાબતો


જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હો, તો તમે ઓફિશિયલ વેબસાઇટ joinindiancoastguard.cdac.in પર જઈને અરજી કરી શકશો. આ પોસ્ટ માટે અરજીઓ 8 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમારે 300 રૂપિયા ચૂકવવા પડશે.


► ભરતી માટેની લાયકાત, પગાર સહિતની માહિતી


સૂચના અનુસાર, આ પોસ્ટ માટે અરજી કરનારાઓ પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે, તેમણે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. આ પોસ્ટ માટે અરજી કરનારાઓની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. સૂચના અનુસાર, જો તમને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે પસંદ કરવામાં આવે છે, તો તમને દર મહિને 56,100 રૂપિયાનો પગાર આપવામાં આવશે. તે જ સમયે, ડેપ્યુટી કમાન્ડન્ટને દર મહિને 67,700 રૂપિયા, કમાન્ડન્ટ (JG): દર મહિને 78,800 રૂપિયા, કમાન્ડન્ટને દર મહિને 1,23,100 રૂપિયા પગાર આપવામાં આવશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Cost Guard Vacansy : ભારતીય કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us