• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ : ‘હવાઇ ભાડા વધવાની ચિંતા, બંધ થઇ શકે છે પોર્ટ’ નિકાસકારોએ મોદી સરકારને કરી આવી વિનંતી

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ : ‘હવાઇ ભાડા વધવાની ચિંતા, બંધ થઇ શકે છે પોર્ટ’ નિકાસકારોએ મોદી સરકારને કરી આવી વિનંતી

09:05 PM June 21, 2025 Gujju News Channel Share on WhatsApp

Iran Israel Conflict : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ જેમ જેમ ઉગ્ર બનતો જાય છે તેમ તેમ ભારતમાં ઓઈલ અને ગેસના ભાવ વધશે કે કેમ તેની સતત ચિંતા સતાવી રહી છે



Iran Bandar Abbas Port : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ જેમ જેમ ઉગ્ર બનતો જાય છે તેમ તેમ ભારતમાં ઓઈલ અને ગેસના ભાવ વધશે કે કેમ તેની સતત ચિંતા સતાવી રહી છે. ભારતમાં નિકાસકારોએ સરકારને ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ વધારે આગળ વધશે તો ઈરાનનું સૌથી મોટું પોર્ટ બંદર અબ્બાસ બંધ થઈ શકે છે. એક્સપોર્ટનું કહેવું છે કે બંદર અબ્બાસ પોર્ટના બંધ થવાથી હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે કારણ કે પશ્ચિમ એશિયાના ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્રને બંધ કરી દીધું છે.


► નિકાસકારોએ સરકારને જણાવી ચિંતા


શુક્રવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં નિકાસકારોએ સરકારને જણાવ્યું હતું કે એવી ચિંતા છે કે બંદર અબ્બાસ પોર્ટ બંધ થઈ શકે છે, તેથી વૈકલ્પિક માર્ગો ખાસ કરીને ચાબહાર પોર્ટ પર ધ્યાન આપવું જોઈએ. વિમાનભાડા વધી શકે તેવી પણ ચિંતા છે. એક્સપોર્ટ્સે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ લાલ સમુદ્રમાં પ્રીમિયમમાં વૃદ્ધિ શરુ થઇ છે. હવે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષને કારણે આવી ચિંતાઓ સતત વધી રહી છે. ખાસ કરીને લાલ સમુદ્રમાં કારણ કે તે તેલ અને કાર્ગો વેપાર માટે એક મહત્વપૂર્ણ કોરિડોર છે.


► મરીન કાર્ગો વીમા પ્રીમિયમમાં વધારો કરાયો


ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષને કારણે દરિયાઇ કાર્ગો વીમા પ્રીમિયમમાં વધારો થયો છે. વીમા સૂત્રોએ જણાવ્યું હતું કે દરિયાઇ કાર્ગો વીમા પ્રીમિયમમાં હવે 15 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. આ પછી વીમા કંપનીઓ કાર્ગોની કિંમતના વધારાના 0.15 ટકા વસૂલી રહી છે. તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરોથી ચાલતા કોમોડિટી આયાતકારો અને નિકાસકારો પર પડી શકે છે.


► ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે


બંને દેશો વચ્ચે 13 જૂનથી યુદ્ધ શરૂ થયા બાદથી કાચા તેલની કિંમતોમાં પણ વધારો થયો છે. ઘણી વૈશ્વિક નાણાકીય કંપનીઓનો અંદાજ છે કે જો કટોકટી ચાલુ રહેશે તો તેલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને પાર કરી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...


Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Iran Bandar Abbas Port : Indian Economy effect from Iran - israel war - iran srael war exporters tell government could shut bandar abbas port push up air freight rates



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us