• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ભાવનગરમાં અનરાધાર વરસાદ : મહુવામાં વરસાદે તારાજી સર્જી, રાજ્યમાં વરસાદી આફતના કારણે 18 લોકોના મોત

ભાવનગરમાં અનરાધાર વરસાદ : મહુવામાં વરસાદે તારાજી સર્જી, રાજ્યમાં વરસાદી આફતના કારણે 18 લોકોના મોત

09:48 PM June 18, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat monsoon flood : ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ગુજરાતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 11 બંધોને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે.



Gujarat monsoon Flood : ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ગુજરાતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 11 બંધોને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. NDRFની 12 ટીમો અને SDRFની 22 ટીમો રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 139 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.


► ભાવનગરની આસપાસના ઘણા ગામોમાં પૂર જેવી સ્થિતિ


Gujarat monsoon Flood : Gujarat Heavy Duty - rain disaster in bhavnagar 18 people died due to Heavy rain in gujarat


ભાવનગર જિલ્લાના સિહોરમાં નેશનલ હાઇવે 51 પર નવા બનેલા સીસી રોડ પર એક કન્ટેનર ફસાઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરે વરસાદને કારણે કામ અધૂરું છોડી દીધું હતું જેના કારણે આ ઘટના બની હતી. કન્ટેનર ફસાઈ જવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. કન્ટેનરને દૂર કરવા માટે બે ક્રેનની મદદ લેવામાં આવી હતી.


► ભાવનગરના મહુવામાં વરસાદે તારાજી સર્જી


મહુવામાં ધોધમાર વરસાદના કારણે હોસ્પિટલોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા,. જે બાદ દર્દીઓને મહામહેનતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કેટલાક દર્દીઓ જે ઉભા થઈને ચાલી શક્વામાં સક્ષમ ન હતા તેઓને ચાલુ વરસાદમાં સ્ટ્રેચરની મદદ લઈ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાના કમલેજ ગામ પાસે ચાર લોકો પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા. અચાનક પાણીનો પ્રવાહ આવવાથી બધા લોકો ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમની તત્પરતાથી ચારેય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે લોકોને વરસાદની ઋતુ દરમિયાન સાવધાની રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે.


► ગઈકાલે એક પરિવાર નદીમાં ફસાઈ ગયો હતો.


ભારે વરસાદને કારણે ભાવનગરના પાલિતાણા તાલુકાના રંડોળા ગામમાં રાજાવલ નદીમાં પાણી ભરાઈ ગયું હતું. એક કાળી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં એક પરિવારના લગભગ 4 સભ્યો હતા. જોકે, આખા પરિવારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat monsoon Flood : Gujarat Heavy Duty - rain disaster in bhavnagar 18 people died due to Heavy rain in gujarat



🚨 Very Heavy Rain in Bhavnagar District 🚨

Extremely heavy rainfall is currently being reported from several areas of #Bhavnagar.🌧

In Palitana, continuous downpour has led to waterlogging and flood-like conditions in low-lying areas. #Gujratrain #WeatherUpdate pic.twitter.com/4sTQv7A95j

— Weatherman Uttam (@WesternIndiaWX) June 16, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us