• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Surat News : બિલ્ડર પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ

Surat News : બિલ્ડર પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ

07:02 PM June 18, 2025 Gujju News Channel Share on WhatsApp

Kirti Patel Arrested : સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. બે કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.



Kirti Patel Arrested : સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, બિલ્ડર પાસે ખંડણી માગવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે, સુરતની કાપોદ્રા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે, અને પોલીસ કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરશે, એક વર્ષ પહેલા નોંધાયેલ ખંડણી ફરિયાદ મામલે ધરપકડ કરવામાં આવી છે.


► ફરિયાદ નોંધાતા કીર્તિ પટેલ હતી પોલીસ પકડથી દૂર હતી


કીર્તિ પટેલ પર અગાઉ પણ સુરતના પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે. સુરતના જાણીતા બિલ્ડર દ્વારા એક વર્ષ અગાઉ ફરિયાદ નોંધાવામાં આવી હતી જેમાં બિલ્ડર પાસે કીર્તિ પટેલે રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી અને જેને લઈ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો હતો, લાબા સમયથી કીર્તિ પટેલ ફરાર હતી અને અમદાવાદમાં હતી તો પોલીસે બાતમીના આધારે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં કીર્તિ પટેલે બિલ્ડરને કહ્યું હતુ કે જો ખંડણી નહી આપો તો હનીટ્રેપમાં ફસાવી દઈશ.

kirti patel arrested by surat police in rs 2 crore extortion racket - kirti patel Gujarati sexy pic video - Kirti patel arrested


► વિજય સવાણીને બિલ્ડર પાસે પ્રોપર્ટીને લઈ ચાલી રહી હતી બબાલ


સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હોવાની વાત સામે આવી છે, કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે, વર્ષ 2024માં એક પ્રોપર્ટીને લઈ મગજમારી ચાલી રહી હતી અને વિજય સવાણી રૂપિયા કઢાવવા ઈચ્છતો હતો અને તેણે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. કીર્તિ પટેલ પણ આ કેસમાં સંડોવાયેલી હતી જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી છે.


► કીર્તિ પર હત્યાના પ્રયાસનો આરોપ છે


ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ફરાર હતી. પોલીસ કીર્તિ પટેલને શોધી રહી હતી. મંગળવારે એક ગુપ્ત માહિતીના આધારે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી. કીર્તિ ઇન્ટરનેટની એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. ઘણા વર્ષો પહેલા કીર્તિ પટેલ પર પણ હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કીર્તિને 2020 માં પુના પોલીસે હત્યાના પ્રયાસના આરોપમાં સુરતથી ધરપકડ કરી હતી. કીર્તિ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ દસ લાખથી વધુ ફોલોઅર્સ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - kirti patel arrested by surat police in rs 2 crore extortion racket



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us