• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • EDએ શા માટે ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદની કરી પૂછપરછ? જાણો શું છે સમગ્ર મામલો....

EDએ શા માટે ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદની કરી પૂછપરછ? જાણો શું છે સમગ્ર મામલો....

04:24 PM June 18, 2025 Gujju News Channel Share on WhatsApp

ગેરકાયદેર બેટિંગ એપના મામલામાં EDએ અનેક સેલિબ્રિટી વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યું હતું. હવે આ મામલે EDએ ઉર્વશી રૌતેલા અને સોનું સૂદની પુછપરછ કરી છે.



બેટિંગ એપ કેસમાં EDએ કડક વલણ દેખાડ્યુ છે અને તેની તપાસની કાર્યવાહી તેજ કરી દીધી છે. આ દરમિયાન તાજેતરમાં EDએ આ મામલે ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદની પૂછપરછ કરી છે. માત્ર સોનુ અને ઉર્વશી જ નહીં પણ EDએ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મના સંબંધમાં અનેક સેલિબ્રિટીઓની પૂછપરછ કરી છે. ચાલો જાણીએ કે આ સમગ્ર મામલો શું છે?


► શું છે સમગ્ર મામલો?


આ કેસમાં કેટલાક સ્ટાર્સ પર ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત બેટિંગ એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેની સંબંધિત ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આ કૌભાંડમાં ખૂબ પૈસા લાગેલા છે. આ સમગ્ર મામલો હેડલાઇન્સમાં આવતાની સાથે જ ફેમસ એક્ટર પ્રકાશ રાજે કહ્યું કે વર્ષ 2015માં તેમને આવી જાહેરાતમાં કામ કર્યું હતું, પરંતુ એક વર્ષમાં જ તેમને આ ડીલ છોડી દીધી હતી.


why did ed question urvashi rautela and sonu sood know truth


► કંગના થઈ ગુસ્સે


આ સિવાય રાણા દગ્ગુબાતીની ટીમે પણ આ અંગે સ્પષ્ટતા કરી અને જણાવ્યું હતું કે તેમની એન્ડોર્સમેન્ટ ડીલ બધા કાયદા હેઠળ હતો અને અભિનેતા કોઈપણ ગેરકાયદેસર સોદાનો ભાગ નહોતો. જ્યારથી આ આખો મામલો હેડલાઇન્સમાં આવ્યો છે ત્યારથી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ ગુસ્સે થઈ ગઈ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તેને પણ ઘણી વખત આવી ઓફરો મળે છે, પરંતુ તે ક્યારેય આવી જાહેરાતોમાં કામ કરતી નથી.


► 25 સેલેબ્સ સામે FIR


why did ed question urvashi rautela and sonu sood know truth


જો આપણે સોનુ અને ઉર્વશી વિશે વાત કરીએ તો બંને સ્ટાર્સે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મહિનામાં આ કેસમાં 25 ફેમસ હસ્તીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ યાદીમાં પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, માંચુ લક્ષ્મી, પ્રણિતા, રાણા દગ્ગુબાતી અને નિધિ અગ્રવાલના નામ સામેલ હતા.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - why did ed question urvashi rautela and sonu sood know truth



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us