• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર

સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર

09:08 PM June 17, 2025 Gujju News Channel Share on WhatsApp

ગુજરાતમાં આજે (17 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ વરસાદ પડ્યો હતો.



Rain in Gujarat : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે (17 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 44 તાલુકામાં 1 થી 6 ઈંચ સુધીનો વરસાદ, 151 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.


► ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ?


મુળીમાં 5.31 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 4.76 ઈંચ, બોટાદમાં 5.43 ઈંચ, થાનગઢમાં 4.76 ઈંચ, વલ્લભીપુર 4.53 ઈંચ, ચુડામાં 3.78 ઈંચ, રાણપુરમાં 3.58 ઈંચ, ધંધુકામાં 3.23 ઈંચ, પેટલાદમાં 2.91 ઈંચ, ખંભાતમાં 2.83 ઈંચ, બોરસદમાં 3.19 ઈંચ, ધોલેરામાં 2.56 ઈંચ, સિહોરમાં 2.52 ઈંચ, જોડાયામાં 4.37 ઈંચ અને હળવદમાં 2.48 ઈંચ વરસાદ વરસ્યો છે.


► બોટાદમાં વરસાદ બાદની સ્થિતિ


• બોટાદમાં બરવાળા તાલુકાના વાઢેળા-નાવડા રોડ પરનો પુલ નદીના પાણીના પ્રવાહથી તૂટ્યો

• બોટાદના બરવાળા ઉતાવળી નદી પુલ પર ધંધૂકા તરફ જવાનો વાહન વ્યવહાર કરાયો બંધ : ઉતાવળી નદીના પુલ પર બે કાંઠે વહી રહ્યું છે પાણી

• બોટાદના બરવાળા તાલુકાના ​ખાંભડા ડેમની સ્થિતી પર વહીવટી તંત્રની નજર : અસરગ્રસ્તોને પાવન સ્કૂલ ખાતે આશ્રય આપવામાં આવ્યો


Gujarat Rain Data Today - આજના વરસાદના આંકડા - ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો - આજે સૌથી વધુ વરસાદ ક્યા પડ્યો


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Rain Data Today - આજના વરસાદના આંકડા - ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો - આજે સૌથી વધુ વરસાદ ક્યા પડ્યો 
 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us