• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Mahatma Gandhi Family Tree: મહાત્મા ગાંધીના પૌત્ર-પૌત્રીઓ આજે શું કરે છે? જાણો ગાંંધીજીના સમગ્ર પરિવાર વિશે

Mahatma Gandhi Family Tree: મહાત્મા ગાંધીના પૌત્ર-પૌત્રીઓ આજે શું કરે છે? જાણો ગાંંધીજીના સમગ્ર પરિવાર વિશે

08:07 PM April 25, 2025 Gujju News Channel Share on WhatsApp

મહાત્મા ગાંધી (Mahatma Gandhi Family Tree)ના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતલીબાઈ હતું. તે તેના પરિવારમાં સૌથી નાના હતા. તેમની બહેનનું નામ રલિયાત હતું અને બે મોટા ભાઈઓના નામ લક્ષ્મીદાસ અને કૃષ્ણદાસ હતા. તેમની બે ભાભીના નામ નંદ કુંવરબેન અને ગંગા હતા. તો ચાલો આજે આપણે મહાત્મા ગાંધીના પરિવાર વિશે જાણીએ.



‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર 1869ના રોજ થયો હતો. આ દિવસને આપણે ગાંધી જયંતિ તરીકેે ઉજવીએ છીએ. અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરીએ છીએ, પરંતુ આજે આ અમે તમને ગાંધીજી વિશેે એક અલગ જ વાત જણાવી રહ્યા છીએ તે છે બાપુના પરિવારની... મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi Family Tree) અને કસ્તુરબાને ચાર પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તેને કોઈ દીકરી નહોતી. હવે જાણો આ તમામ વિશે.


► ગાંધીજી અને કસ્તુરબાના ચાર પુત્રો


1. હરિલાલ | 2. મણિલાલ | 3. રામદાસ | 4.દેવદાસ


Mohandas Karamchand Gandhi family Tree in Gujarati - Mahatma Gandhi Family Tree Now - મહાતમા ગાંધીજીના પરિવાર વિશે


1. હરિલાલ ગાંધી


ગાંધીજીના મોટા પુત્ર હરિલાલના લગ્ન ગુલાબબેન સાથે થયા હતા, તેમને 5 બાળકો હતા, જેમાં બે પુત્રીઓ, રાણી અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતા. રસિકલાલ અને શાંતિલાલનું નાની વયે અવસાન થયું. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેયા, પ્રબોધ, નીલમ અને નવમાલિકા.


2. મણિલાલ ગાંધી


ગાંધીજીના બીજા પુત્ર સુશીલાબેન સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સીતા, ઇલા અને અરુણ.


3. રામદાસ ગાંધી


ત્રીજો પુત્ર રામદાસ નિર્મલા સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી.


4. દેવદાસ ગાંધી


સૌથી નાનો પુત્ર દેવદાસ ગાંધી સી. રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. બંનેને 4 બાળકો રાજમોહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા છે.


► ગાંધીજીને 4 પુત્રો અને 13 પૌત્રો અને તેમના 154 વંશજો


ગાંધીજીને 4 પુત્રો અને 13 પૌત્રો છે. તેમના પૌત્રો અને તેમના 154 વંશજો 6 દેશોમાં રહે છે. જેમાં 12 ડોક્ટર, 12 પ્રોફેસરો, 5 એન્જિનિયર, 4 વકીલ, 3 પત્રકાર, 2 IAS, 1 વૈજ્ઞાનિક, 1 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 5 ખાનગી કંપનીઓમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. જેમાંથી 4એ પીએચડીની ડિગ્રી મેળવી છે.


► પૌત્ર-પૌત્રીઓએ વિદેશોમાં મેળવી છે ખ્યાતિ


મણિલાલ ગાંધીની પુત્રી ઇલા શાંતિ સાઉથ આફ્રિકામાં સાંસદ રહી ચૂકી છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન તરીકે કામ કર્યું છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી. નિવૃત્ત IAS અધિકારી છે. પીએમ મોદીએ અનેક અવસરો પર બાપુ પર પોતાના નિવેદનો આપ્યા, જે દર્શાવે છે કે તેઓ તેમનાથી કેટલા પ્રભાવિત છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Mahatma Gandhiji Family Tree in Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us