
Monalisa Video: જલ્દીથી મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે મોનાલિસા, શેર કર્યો મેકઓવરનો વીડિયો, જુઓ
Monalisa Hot Make over : મોનાલિસા ટુંક સમયમાં મ્યુઝિક વીડિયોમાં જોવા મળી શકે છે. તેણે હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે આ અંગે લોકોને માહિતી આપી છે.
Monalisa Hot Make-Over Viral Video : મહાકુંભમાં વાઈરલ ગર્લ મોનાલિસા ટુંક સમયમાં મ્યુઝિક વીડિયોમાં જોવા મળી શકે છે. તેણે હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે મ્યુઝિક વીડિયોની વાત કરી છે. જેમાં તેની સાથે આર્ટિસ્ટ ઉત્કર્ષ સિંઘ પણ છે તેઓ અગાઉ મ્યુઝિક વીડિયો કરી ચુક્યા છે.
► મોનાલિસાએ કર્યો મેકઓવર | Monalisa Hot Make-Over Video
સનોજ મિશ્રાએ ફિલ્મ ઓફર કર્યા બાદ મોનાલિસાનું નસીબ બદલાઈ ગયું છે. તે હાલ ઈન્દોરમાં રહીને એક્ટિંગ અને અભ્યાસ કરી રહી છે. જેમાં સનોજ મિશ્રા તેને મદદ કરી રહ્યા છે. મોનાલિસા અવારનવાર એક્ટિંગના વીડિયો શેર કરી રહેતી રહે છે. ત્યારે હાલમાં જ મોનાલિસાએ તેના મેકઓવરના વીડિયો પોસ્ટ કર્યા છે.
► મહાકુંભની વાયરસ ગર્લ મોનાલીસાનુંં હોટ મેકઓવર
મોનાલિસાએ બે વીડિયો શેર કરી રહ્યા છે. જેમાં તે બ્યુટિશિયન તેનું મેકઓવર કરી રહ્યા છે. જેમાં તે સુંદર દેખાઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે મોનાલિસા ખુબ જ હોટ હિરોઈનના રૂપમાંં આવી જાય છે.